________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૨ )
પદ ૭૬ ગરૂડે ચઢી આવો ગિરધારીએ રાગ. હૃદયમાંહી જાણજો પ્રભુ એવુ, મમતા ઘેર સુખ હાય કેવું. નવ મમતા પાસે કાંઇ માર્ગુ, એક ક્ષણ પણ નવ અનુરાગુ'; જ્ઞાન ભાવે તમને પાય લાગું, મમતા ઘેર શઠતાને માયા, અભિમાન તણી કૂંડી છાયા; અહીં મૃદુતા ઋજુતાગ્નિ જાયા. ત્યાં તે તૃષ્ણાને લાભ અતિ છે, ક્રોધ આશાની પૂરી ગતિ છે; અહીં શાંતિ વિવેક સ્મૃતિ છે. ત્યાં તે ફૂડ કપટ કેશ પાસેા, ઘણા પાપ તાપ તણા ત્રાસે; અહીં આનન્દધનના નિવાસે.
હૃદયમાં–ટેક.
હૃદયમાં. ૧
હૃદયમાં. ૨
For Private And Personal Use Only
હૃદયમાં. ૩
હૃદયમાં. ૪
૫૪ ૭૭-વાગે છે–વાગે છે—એ રાગ.
લય લાગીરે લય લાગી,
મ્હને પ્રભુના નામ તણી લય લાગી-ટેક. પાપ અને તાપ ક્લેશ કંકાસ કેરી, ભ્રમણાએ
સઘળી ભાગી. હુને-૧
પાંચ પચ્ચીશ કે પચાશ હજારની, લાખ કેાટિની નાખત વાગી. મ્હને-૨ એવા પુરૂષ પણ દામ તજી ચાલ્યા, શ્યામમુખે પાછુ` નથી જોયુ... જાગી. હૅને–ક