________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૫ )
૫૬ ૨૦ સાસુ ધુતારીનેા–રાગ.
આજ સુહાગણ નારી અવધૂ ? આજ સુહાગણુ નારી રે; આજ નાથજીએ શુધ મ્હારી લીધી, કરી દાસી સુખકારી રે. આ૦ ૧ પ્રેમ પ્રતીતિના રંગ રૂડીલા, પહેરી ઝીણી સાડી રે; ભક્તિર ગની મેઢી ર’ગી, ભાવ અંજન હિતકારી રે. સહજ સ્વભાવની ચુડી હેરી, સ્થિરતા કંકણુ ભારી રે; ધ્યાન ઉર્વશી ઉરમાં રાખી, પ્રિય ગુણ માળા ધારી રે. આજ–૩ સુરત સિન્દુર વડે રંગ રાતી, નિવૃત્તિ વેણી સુધારી રે; ઉપજી જ્યેાતિ મધુર મેાહનની; આરસી દ્યુતિ સારીરે. આજ૪ ઉપજી ધૂન અજપાની અનહદ, જીત કરી જયકારી રે; વિમળ વૃષ્ટિ આનન્દઘન કેરી, મુજ સમ કેાઇન નારી રે. આજ-૫
આજર
પદ્મ-૨૧ રાગ ઉપરતા.
શુંરે-ર
થ્રુ રે નિશાની બતાવું પિયુજી? રૂપ અગાચર હાર્ રે; મન વાણીથી પર પરમાતમ, શું મુખથી ઉચ્ચારૂ રે. શુ? ૧ રૂપી કહું તેા કાંઇપણ છે નહી, કેમ બધાય અરૂપી રે ? રૂપારૂપી જો કહું તમને, એમ ન સિદ્ધ અનુપી રે. શુદ્ધ સનાતન જો કહું તમને, બંધ ન મોક્ષ વિચાર રે; ન ઘટે સાંસારિક દશા પ્રભુ ? પુણ્ય પાપ અવતાર રે. સિદ્ધ સનાતન જો કહું તમને, ઉપજે વણસે કાણુજરે; ઉપયા વણસ્યા જો કહું વ્હાલમ ? નિત્ય અખાધિત ગાણુજરે,શુંરે-૪ સવાંગી સહુ નયના માલિક, સહુ જાણે પરમાણુજ રે; નયવાદી પાલવ પકડીને, કરે યુદ્ધનુ કામજરે. અનુભવ વસ્તુ અગેાચર છે પ્રભુ, જાણેા એક ઇલાજરે, હેવું સાંભળવું નથી કાંઇ, આનન્દધન મહારાજ રે.
શુ ંરે-૩
For Private And Personal Use Only
જીરે-પ
સુરેન્દ