________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૭ ) વસ્ત્રો ઉતારી જીર્ણ દહી, અન્ય પટ ધારણ કરે;
તેમજ ઉતારી જીર્ણ કાયા, અન્ય તન ધારણ કરે; વસ્ત્રો તણા બદલામાં, દેહી તણો બદલે નહી.
કાયા તણા બદલામાં, આત્મા તણે બદલે નહી. નિજ ધર્મધારી ક્ષત્રિયે, જઈ યુદ્ધ મળે જે મરે;
તેને પ્રભુના ધામમાં, સુન્દર સુખદ આદર મળે. કાયા બદલવી મૃત્યુ છે, પણ આત્માને મૃત્યુ નહીં;
ત્યાં મેહશે? ત્યાં શોક છે? ધરવી ઘટે ત્યાં ભીતિ શી? ૩ જૂનાં થયેલાં ઘર પછી, બીજે વસ્યા ત્યાં શેકશે ? નાદાન ગ્રામ તજી બીજે, વાસો વસ્યા ત્યાં શેકશો? નકલી ઘરેણાં ત્યાગને, અસલી ધર્યા ત્યાં શોક છે ? તેમજ જૂની કાયા તજી, ધારી નવી ત્યાં શોક છે? મૂવા નથી દિન કેઈ ને, મરનાર તેમજ છે નહી,
આ જન્મની કાયા જતાં, કંઈ પામશે મૃત્યું નહીં; શિક્ષા ઘટે અન્યાયને, અન્યાયને શિક્ષા કરે; માટે તજી ઘો શોકને, આનન્દ સહ રણમાં લઢે.
શ્રી ગીતા-અ. ૨
મરજી મ. (૨)
હરિગીત. એ આત્મવાદીની કથા, કહી આપને ભય ટાળતી; ને સત્ય પણ એ છે કથા, જૂઠું જરા કીધું નથી; સિદ્ધાન્ત મ્હારે એજ છે, ને ગમન હારૂં ત્યાં જ છે; માનેલ રૂષિમુનિઓ તણે, સિદ્ધાન્ત સાચે આજ છે. ૧
૨૨
For Private And Personal Use Only