________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૧) પછી આખા જમે, પ્રિય યુવતિને ના મળી શકો,
ઘણું પશ્ચાત્તાપે, પણ દુઃખ પરૂં ના કરી શક્યા. ૧૦ જીવંત રંડાઈ, વન હરણ નારી જ્યમ તહીં;
પૃથા માદ્રી બન્ને, તદવત દુઃખાદ્ધ થઈ રહી; ગમે તેવા હેટા, ગરિબ પશુને જેહ હરશે,
અહીં યા તે બીજે, પ્રતિફળ સદા પ્રાપ્ત કરશે. પ્રભુ તે ન્યાયી છે, નૃપ ગરિબને તે નવ ગણે,
સદા શિક્ષા આપે, શુભ અશુભની પૂરણ પણે; પશુના હંતાની, પશુ સમપ કાયા કપાવશે; હશે જેવું વાવ્યું, વિધિય પણ તેવું લણવશે. ૧૨
तुलसी हाय गरीबकी, कबु न खाली जाय; मुवा ढोरके चामसे, लोहा भस्म हो जाय. ।
(શ્રી ગુત્તરી)
કૈવરિટીનાજવી. (૧૨)
હરિગીત. પાંડું નૃપતિના પાંચ પુત્રો, રાનમાં રઝળ્યા બહુ
પાંચાલીના દુઃશાસને, પટ ખેંચીયાં જતાં સહુ વળી એક વર્ષ વિરાટને ઘર, ગુપ્ત વેષ ધરી રહ્યા
એવું છતાં દિન એક આખી, અવનિના ભર્તા થયા. ૧ શિવ સાધના ભર રાનમાં, વિણ લઈ કરતી હતી,
દેવી મહાવતા વિરહના, બાષ્પથી મરતી હતી; ત્યાં પુંડરીક મો સુભગ, દિલ હર્ષના આવી મલ્યા; દિન એક એવે આવીએ, જ્યાં હૃદયના ટંટા ટલ્યા. ૨
* મહાભારતમાં-મૃગયા કરવાથી થતી વિટંબને.
For Private And Personal Use Only