________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
ગિરિ શૃગા પણ શાન્ત હિમથી આચ્છાદિત છે; શ્રી ગિરિવરનાં ઝરણ રસવત્ હિમ આશ્રિત છે; આ તુરાજે એમ ઠામ ઠામ હિમમય કર્યાં; હિમભર વનના પ્રાન્ત નદીનાળાં પણ હિમભર્યાં.
અરણ્ય કાંડ અધ્યાય ૧૬ મે,
૧૫
નારીયમશિન્ના. ( ૧૨ )
સવૈયા.
શ્રી રૂષિવર અત્રિનાં પત્ની, અનસૂયા મેલ્યાં કરી પ્યાર; સુણા જાનકી નારી ધના, ધર્મ કહું તે વિવિધ પ્રકાર; માત પિતા ભ્રાતા એ આદિક, હિતકારી નારીને સ્વલ્પ; સ્વામી પૂજન તે અધિક સ થી, સુખ આપે છે કેટિક કલ્પ. ૧ અપાર સુખના દાતા સ્વામી, મન માના વેદેહી મ્હેન;
વિમુખ રહે સ્વામી સેવનથી, અધમ નારીએ દુ:ખની દેણુ; ધ્યેય તથા સદ્ધમ મિત્ર વળી, ચેાથી આ અવનીમાં નાર; એ ચારેની ખરી પરીક્ષા, આપત્કાળ વિષે નિર્ધાર. વૃદ્ધ હાય કે રાગી તનના, મૂર્ખ અગર કે ધનથી હીન; અન્ય હાય કે બધિર કણ ના, ક્રોધી હાય અથવા તો દીન; એવા ગુણમય નિજ સ્વામીનું, જે નારી કરતી અપમાન; યમ લેાક તે જાય તરૂણી, પ્રાપ્ત કરે છે દુ:ખનાં દાન. એજ ધર્મ છે એજ વૃત્ત છે, નારીમાત્રને એહુજ નેમ;
વચન કાય મન સાથે એકજ, પતિના પદ પદ્મોમાં પ્રેમ; આ જગમાંહી પતિવ્રતાના, ધમ જણાવે વેદો ચાર; શાસ્ત્ર પુરાણેા મુનિવર વચના, આમ જણાવે સત્ય વિચાર. ૪ ઉત્તમ પ્રથમા દ્વિતીયા મધ્યમ, નિકૃષ્ટ નારીના ત્રીજો ભેદ ચેાથી લઘુતમ અધમ સથી, સમજે તેા જાય મનના ખેદ;
For Private And Personal Use Only