________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૦) બહુ બહુ વિલાસ અહીં થતા, બહુ બહુ ઉમંગ અહીં થતા;
ઉમદા ભુવનના રંગ અહીં, ચલકાટ સુન્દર મારતા; દર દેશથી યાચક જને, અતિ આવતા ઉરમાં ચહી;
એ રાજ્ય સત્તા આપની, એ ચાવડા નૃપ ? ક્યાં ગઈ? " વિજલી નભેથી આવીને, ઘડીવારમાં ઉડી જાય છે,
ગુણિયલ મધુર ગુલાબનાં, પુષ્પ યથા કરમાય છે; થઈ ચાંદની ઘડી ચારની ને, કાયમે પણ નવ રહી;
એ ચાવડા દરબાર? તેમ, લક્ષ્મી તમારી નવ રહી. ૬ જ્યાં લક્ષ્મી અચલ રૂપ લઈ, ભંડારમાં રહેતી હતી,
છડિ છત્ર ચામર આદિથી, આલ્હાદ અતિ દેતી હતી, નરનાથ ભારત ક્ષેત્રના, શાબાશ નૃપ ? કહેતા અહીં
એ રાજ્ય સત્તા આપની, એ ચાવડા નૃપ? કયાં ગઈ? 9 આ ગ્રામ પંચાશર પ્રથમ, કબજે હતું સહુ આપના
ગુર્જર તણી ભૂમિ અને, તાબે હતી સહુ આપના; ઉ સુરજ ને આથમ્યા, ત્યાં એક બે કિરણે રહી,
સ્વતંત્ર લક્ષમી આપની, હે ચાવડા ઉપડી ગઈ.
हालतुं अने जुर्नु पंचासर. (३०)
હરિગીત-છન્દ. જય દુન્દુભિ અહિં એક દિન, નૃપ ચાવડાનાં ગાજતાં;
જોબન ભરેલી ગાયિકાનાં, ગાન પણ અહીંયાં થતાં; ગુણજન અહીં આવી અને, ગાતા મધુર લક્ષે લઈ;
એ હાલ પંચાસર વિષે, એમાંનું કંઈયે છે નહી. અહિં એક દિન નૃપ ચાવડાની, આણ સર્વે માનતા, " શિખર છે જય શિખર, એવું જનાધિપ જાણતા
૧
For Private And Personal Use Only