________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસવાટ કે
ઈતિહાસ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આ યાદવોના વસવાટ યાદવો મથુરાથી આવ્યા અને સાથે તે વખતે એલાતી અર્થ માગધી ભાષાને સાથે લેતા આવ્યા કે જે ભાષા તે જૈન સૂત્રેાની ભાષા છે, જૈન ધર્મની સર્વ માન્ય થએલી શાસ્ત્રીય ભાષા છે. યાદવાનુ રાજ્ય નબળુ પડયા પછી અશાકનુ રાજ્ય એટલે માવંશનું રાજ્ય મંડાયું અને ક્રમે ક્રમે સૌરાષ્ટ્ર એટલે ગુજરાત અને કાઠિયાવાડ પ્રાંતમાં વસવાટ કરીને લેાકા રહેવા લાગ્યા. જૈન ધર્મના ચોવીશમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાનનું નિર્વાણ થયા. પછી ૯૮૦ વરસે જૈન ધર્મનાં પવિત્ર પુસ્તા પ્રથમ લખવામાં આવ્યાં તે પણ સૌરાષ્ટ્રમાં આવેલા વલ્લભીપુર નગરમાં લખવામાં આવ્યાં. આ બતાવી આપે છે કે સૌરાષ્ટ્રમાં પ્રથમ વસવાટ
એ
કર્યો જેને પાતાની અર્ધ માગધી ભાષા સાથે લાવ્યા અને સારા ગુજરાત અને કાઠિયાવાડ પ્રાંતમાં ફેલાયા. એ પછી અનેક લોક આવ્યા પણ તે સઘળા કાઇ જૈનમાં તે કાઇ દ્ધમાં એમ ભળવા લાગ્યા. આવું ઘણા વરસા સુધી ચાલ્યું. સૂત્રકાળથી જૈન મુનિએ શહેર શહેર અને ગામડે ગામડે ફરતા રહ્યા અને દેશ ભાષામાં ઉપદેશ આપતા રહ્યા. શહેર શહેર અને ગામડે ગામડે નલકા દુકાને માંડીને વેપાર કરવા લાગ્યા આ રીતે જૈનોની ભાષા તે અનેક કારણેાને લીધે દેશ ભાષા થઇ પડી. વાસ્તવા તાજ પ્રથમ આવીને વસ્યા અને એ કારણથી નાની ભાષા તેજ દેશલાકા થઇ પડી. જૈન ધર્મના મુનિરાજે જેમ જેમ સમય બદલાતા ગયા તેમ તેમ ભાષા બદલાતી ચાલી તેની સાથે સાથે અનેક નવા નવા ગ્રંથા બનાવતા રહ્યા. છેક કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્યજી થયા. એમના સમયમાં ભાષાએ હાલમાં ખેલાતી ભાષાને મળતું કાંઈક સ્વરૂપ પકડયું એ આપણે એમનાસાહિત્ય ગ્રંથેામાંથી જોઇ શકીએ છીએ; આ સમય સુધી બ્રાહ્મણા પ્રાકૃત કે અપભ્રંશમાં કાંઇ પણ લખતા નહિ કારણ કે સંસ્કૃત ભાષા સિવાય ખીજી ભાષામાં લખવું
For Private And Personal Use Only