________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૪ )
રમતાં રૂષિનાં બાળ, રમત કરતી ત્યાં ગાયા; વન પશુઓથી તેમ, હતા ભરપુર કાંઠાએ; ફાઇ કિનારે શ્વેત, હતી વેળુ પ્રસરેલી; કોઇ કિનારે હંસ, પકિત હતી એઠેલી; કોઇક સ્થાને પદ્મ, બ્રમરનાં મનડાં હેરે;
કુમુદ દિસે સ્થળ કાઇ, કાંઠડે ગંગા કરે; અગણિત પુષ્પ પરાગ, પડેલા ગંગા જળમાં; અત:સુગન્ધિયુક્ત, દશ દેતુ નિળ ત્યાં. મણિ સરખી દેખાય, પ્રાણીને પાવન કરતી;
વનગજ ન્હાતા તેાય, મળવાળી તે ન હતી; કરતા શબ્દ હુજાર, હસ્તિઓ વન ફરનારા;
સુંદરી સમ શાભાય, ગંગના જળની ધારા; ફળ પુષ્પાના પાર, ભાગિરથી ને તટ ન હતા; પ્રભુ ચરણથી દિવ્ય,-ભાવ એ નદીના ટ્વિસતા; જે પ્રાણી ત્યાં ન્હાય, ગતિ તેને દેનારી;
દર્શન કરતાં માત્ર, હૃદય પંકજ હરનારી. સપોને શિશુમાર, અતિશય એમાં રહેતા;
જય જય ગંગે વિ? એમ રૂષિ મુનિઓ કહેતા; ભગિરથનુ તપ જોઈ, શ ંભુ મસ્તકથી આવી;
જાતી સાગર માંહી, માતુ હું ગ ંગે ખાઇ ? દર્શન કરીને રામ, આમ ઉચર્યા સારથિને;
લે જ્યાં ઇંગુદી વૃક્ષ, તંત્ર આ સુન્દર રથને; આજે રાત્રી આંહી, નદી કાંઠે નિર્ગ મથુ; રૂષિ મુનિઓની સંગ, ઈષ્ટનાં કીર્ત્તન કરશુ’.
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૨
૧૩
૧૪