________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૩) જ્યાંની દયા વસુધા ઉપર, સર્વોપરિ શોભી રહી;
એ હીન્દ કેરા લેક તે, લાયક જરાયે છે નહીં? જે દેશ કેરાં લશ્કરીએ, પશ્ચિમે કરી નામના;
જર્મન તણું લશ્કર તણી, કીધી નકામી નામના; એવા પ્રબળ રણવીરની, માતા મધુરી જે સહી
એ હીન્દ કેરા પુત્ર તે, લાયક જરા પણ છે નહીં. જે દેશમાં વ્યભિચારની, નિજ ઉમી પૂર્વક છે રજા
જે દેશમાં દારૂ પીવાની, છે તથા માંઘી મઝા ક્ષણવારના આસ્વાદ બદલે, જ્યાં તલ પશુઓ તણું;
એ સર્વ જન લાયક રૂડા, હીન્દી જને લાયક નહી? ૬ મદ્રાસના બ્રઘાણ્ય આયર–દેશકેરા ભકત જ્યાં;
નિજ દેશની સેવા બદલ, જેણે તજ્યા ઈલ્કાબ ત્યાં; વિદ્વાન આસ્તિક એ સમા, જે હીન્દ કેરા બાલ છે;
એ હીન્દી જન લાયક નહીં, એ વાત બહુ વિકરાલ છે. ૭ પરમેશ? આ સન્મતિ, શાંતિ સદા સ્થાપે બધે,
ને સર્વનું હિત સાધવાના, યત્ન સર્વ સ્થળે વધે, સેનું થજે સારૂં અને, સાની થજો સારી મતિ સર્વે પરસ્પર બ્રાત સમ, રહીયે જુલમ કરશે નહી ૮
ॐ सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यकरवावहै-तेजस्वीनावधितमस्तु । माविद्विषा करवामहै ।
શ્રી યોનિ અર્થ–તે અમારું પાલન કરે તે અમ્હારૂં સાથેજ રક્ષણ કરો? અસ્તે સાથેજ સામર્થ્ય સંપાદન કરીએ ? અમ્હારૂં સાથે ભણેલું સામર્થ્ય યુક્ત થાઓ અને અમો પરસ્પર દ્વેષ કરીએ નહિ.
For Private And Personal Use Only