________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૧) કારણ કાર્ય બને છે જૂદાં, તે પણ તેમાં છે ગુલતાન,
હે હાલા? શશિરાય? અમારા, આજ મધુરા છે મહેમાન. ૫ શુકલ વરણના શુભ બ્રાહ્મણને, આ સમયને તું નરનાથ
એવું શાસ્ત્ર વિષે અવલોકયું, એક તન્હારે સહસ હાથ; શુકલ મૂળ પણ હાલ કૃષ્ણ દિલ, ત્યાં શુકલત્વ તણું દ્યો દાન;
ભલે પધાર્યા ઓ શશિરાજા? આજ મધુરા થઈ મહેમાન. ૬ જેવી કૃષ્ણ કાઢી વનથી, એમ અમારી કેમ ન જાય ?
હજુ દેવ? આ પ્રદેશનું, દિલડું જતિમિર વિષે અથડાય; આજ બલીએ જાણ્યું સાચું, એવું માગીએ ધરજે ધ્યાન;
ભલે પધાર્યા એ શશિરાજા? આજ મધુરા થઈ મહેમાન. ૭ જપ તપ વ્રતનાં કારણ ફળિયાં, દશન દીધું જાતજાત;
શ્યામ કાગળ તે પણ તે પર, ધવલ રંગની પાડી ભાત; દ્વારપાળ બનિયા દિન બધુ ? એવી અમારી જાણે રજન
ભલે પધાર્યા એ શશિરાજ? આજ મધુરા થઈ મહેમાન. ૮ પવન સંગના જળ આશયમાં, થન થન નાચી રહ્યા છો દેવ
કુમુદ નિમિષ તજી સહસ્ત્ર નેત્રથી, સુખકર કરે તમારી સેવ; એક ચકરી નિજ નયનને, આવી ગઈ તમ દર્શન કાજ;
હવે નિરખતાં સ્નેહ સંવે છે, ભગ્ન અંગના થાય અવાજ. ૯ આપ તણાં દર્શન કરનારે, ચકાર પક્ષિ ભરખે અંગાર;
મહા અમૂલ્ય રસના સાગર છે, શાન્તિ લક્ષ્મીના તાત અપાર; એમ અમે તવ દર્શન કરીને, પર નિન્દાને સહીએ જેમ; કોધ કષ્ટનાં મૂળ પ્રજાળી, પ્રેમામૃત થઈએ દ્યો એમ. ૧૦
૧–શુભ બ્રાહ્મણનો હેસોમ? તું જ રાજા છે. મોwા ત્રાતાનાં રાણા ૨ હજાર કિરણે. ૩ સ્યામાશ–અંધારૂં ૪ અંધકાર-અવિદ્યા.
૧ અનિષ્ટજાતિ. ર–આત્મા. ૩-પવન પક્ષે ચન્દ્રમાં પ્રભુપક્ષે અવિદ્યામાં પ્રતિબિંબિત આત્મા. ૪-ધ્યાની જનો.
For Private And Personal Use Only