________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૨). એ બધુ? તું વન તણે, વિશ્વાસ કે નવ રાખજે;
તું ઈન્દ્રિયોના સંઘને, વિષયાબ્ધિમાં નવ નાખજે; સતુ ને અસત્ માન્યા વિના, બિન સત્ન–સત્ તું દાખજે, દિન બધુના દરબારમાં, છાજે તું એવું ભાખજે. ૫
कन्दर्पराक्षसनीकनडगत. (५५)
હરિગીત. છંદ-ગજલ સહિણ. પ્રતિપદ નહી દ્વિતીયા નહિ, નહિ ત્રિજ ચતુથી પંચમી; ષષ્ઠી તણે પણ દિન નહી, અથવા તિથી નહી સમી;
નહિ અષ્ટમી નવમી નહી, ચાતો નહી દશમી દિને, આવી અરે? આ બ્રહ્મરાક્ષસ. દુ:ખ દે અતિશય મહને, ૧
રવિવારને ગણતો નથી, શનિવારને પણ ના ગણે; વૈધૃત અગર વ્યતિપાત સદૃશ, ગને પણ ના ગણે; વખતે દિવસ સુખમાં વહે, ને કષ્ટ દિન આપે ક્ષણે; આવી અરે? આ બ્રહ્મરાક્ષસ, દુ:ખ દે અતિશય મહને. ૨ બંસીધરણ ગિરિવરધરણ, શ્રીકૃષ્ણની જન્માષ્ટમી; રઘુરાજની નવમી તિથી, પાવન પરમ ગંગા સમી;
એવા પુનિત દિન નવ ગણ મન ઈન્દ્રિયોને દમદમે, આવી અરે ? આ બ્રહ્મરાક્ષસ, દુ:ખ દે અતિશય મહને, ૩
સાબરમતીમાં સ્નેહ શું, હેં સ્નાનપણ કીધેલ છે, ને દીન જનને તેષવા મહે, દાન પણ દીધેલ છે;
એવી ક્રિયા કરવા છતાં, એ પાછળે હારી ભમે; આવી રે ? આ બ્રહ્મરાક્ષસ, દુ:ખ દે અતિશય મહને. ૪ ડાકોરમાં રણછોડનાં દર્શન પવિત્ર પણે કર્યા; ને દ્વારિકાના દેવનાં દર્શન વિનીત પણે ક્ય;
For Private And Personal Use Only