________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫ )
આત્માનું હિત હું નવ ચડું, વિષયેાપભાગે પૂર છું. એ પાપ મુજમાં હાય તા, કેવળ અસુર અસુર છુ. આ લાકના સુખને ચહી, પરલેાકને પ્રીછું નહીં
જગને રિઝાવા કારણે, ઈશ્વર ચરણ ઇચ્ચુ નહી; મ્હારી સમુન્નતિ નવ અને, પર ઉન્નતિથી દૂર છું,
એ પાપ મુજમાં હોય તેા, કેવળ અસુર અસુર ગુરૂ વાકય માથે નવ ધરૂ ને, સત્ય વાકય ઉચ્ચારૂ ના,
દુ સન મ્હારાં અન્યનાં, વિસરૂ અગર વિસરાવુ ના; વળી પ્રેત ભાજનને જમી, એ પાપમાં ચકચૂર છું.
એ પાપ મુજમાં હાય તા; કેવળ અસુર અસુર છુ. વાર્તા કરૂ' નભ જેવડી, ને પંચમાં નિત્યે મૂ,
વન વિષે તે આમળાં-સમ બિન્દુમાં તત્પર રમૂ કરવા કુવિક્રય પુત્રીના, હાજર તથૈવ હજૂર છુ,
એ પાપ મુજમાં હોય તેા, કેવળ અસુર અસુર છું. વ્હાલાં વિષે વિષ રેડવા, મ્હારા હૃદયમાં ભાવ છે;
પરનુ નિકન્દન કાઢવા, રમવા ગમ્યા દિલ દાવ છે; ૐ પુણ્યમાં પાછળ અને, હું પાપ પથમાં શૂર છુ, એ પાપ મુજમાં હાય તા, કેવળ અસુર અસુર છુ.
સાત્મ્યનીનો માન્યતા. ( ૨૧ ) હરિગીત-છન્દ.
જ જાળ કાણ કરે હવે, જગમાં જીવન ઘેાડું રહ્યું, વહેનાર પાણી વહી ગયું, થાનાર સર્વે થઇ ગયું; જાનાર પ્રાપ્ત થનાર નહી; .થાનાર તે રહેનાર નહી; થાનાર ને જાનારની, ચિંતા કશી મુજને નહી.
For Private And Personal Use Only