________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૭ )
અતાધિ જાગ્રત્ જગત્ જીવતા રે,
થઈ પ્રેમની જાગૃતી અંગ હારે.
કુકાવાવણુંવંધ્રપુંગા ! (૪૨)
ભુજંગી. ભરાયા હતા કાગડાને સમાજ,
પધાર્યો તહાં હેતથી હંસરાજ; પછી સર્વ તે આંખમાં ઝેર આણે;
કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે! હતી ચંચમાં એક મતિની માળા,
કહે ગર્ભિણીનાં ઇંડાં છે રૂપાળાં; જમે એકથી એક આ હંસ ટાણે,
કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે! : ૨ કહે કઈ છે આ મહા કૂડવાળો,
બધે છેતર્યાને રહ્યો છે જ ચાળો; ખડી પડી જાત છુપે પરાણે,
કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે! પુછે કે હે ભાઈ! ક્યાંના તમો છો?
અમારા વને આપ શાથી ભમે છે; જમને ખૂશીથી અમારે સુભાણે,
કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે! જુઓ હાડકાં અત્ર છે ખાસ સાજા,
જમે સ્વાદુલાં માંસને આ૫ તાજા, મહામર્તીની લહેર એ શું પિછાણે, કુડા કાગ શું ! હંસનું હૈયું જાણે!
For Private And Personal Use Only