________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) બેયું તે જે, ધર્મનું બીજ બાયું,
ધયું તોજે, અજ્ઞતા વસ્ત્ર ધોયું. દુહા, ચલદલ પીંપર વૃક્ષનું, કે વિજને ઝબકાર;
એ આ સંસારને, પુત્ર બ્રાત પરિવાર. ૧૨ નિવાત દીપક વત્ રહે, પ્રભુ પ્રત્યે નિજભાન; તે તે નિશ્ચળ ઘટ વિષે, પૂર્ણ પીયૂષ પુરાય. ૧૩
ચા! પિયુનત્તને ! (૨૨)
મન્દાક્રાન્તા. વ્યાધિ ભારી વિરહ જવરની, અંગમાં વ્યાપી ગઈ છે,
જાળી વાળી કુસમ સરખી, આંખ તલ્સી રહી છે; વાણી હારી તરૂવર બીજે, ખાંતથી ખેલ જે તું,
હે પાપી ! તું પિયુ પિયુ પપૈયા અહીં બેલજે ના. ૧ થાકી પાકી મૃદુલ કરની, આંગળી દીન જોતાં,
આ વિશે ડગમગ દિલે, હૈયે ધવાયું રેતાં, કહેવા વાર્તા દુઃખદ દિલની, નાથને શેાધ જે તું,
હે પાપી! તું પિયુ પિયુ પપૈયા કદી બેલ જે ના. ૨ જે આ કેકી રૂદન કરતે, મેઘને સાંભળીને,
દુ:ખને સુખદ દુઃખદે, વ્યાધિ મળે ભળીને; પ્યારા પંખી ગુપ ચુપ રહી, દુખડાં રેળને તું,
હે પાપી ! તું પિયુ પિયુ પપૈયા કદી બેલ જે ના. ૩ સંગી આ પતિ સમીપની, નારીના હર્ષ શા છે?
હારે બીજું અનુકુળ છતાં, ઉરમાં આપદા છે; સત્યાગ્યાં આ પ્રિય ત્રિય મહાસુખડાં તળજે તું,
પશ્ચાત્પાપી પિયુ પિયુ પપૈયા અરે ! બેલજે તું. ૪
For Private And Personal Use Only