________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર યુવાવસ્થા વિષે ચાહયે, મુસાફર ધર્મને થઇને. કર્યું શુભ સાથમાં લીધું, અવસ્થાન્તર થયું હાર: ખરી શાન્તિ ન્હને મળશે, થશે સારૂં સદા ત્યારે ઘણું બાકી રહ્યું હારું, વળે તેમાં હવે ના કઈ.. સદા શાન્તિ રહે આશીઃ જગમાં ધર્મ સમજે.
ઓગણીશ અડસઠ સાલમાં, ને પોશ સુદિ તેરસદિને. તુ શરીર છેડી ચાલી રે, ભાવિરેખા નહિ ટળે, જગ કૈક ચાલ્યા કૈક ચાલે, કર્મની ન્યારી ગતિ, જગ ઘી ઘડીના રંગ જુદા, કર્મથી ન્યારી મતિ. મુસાફર સિા પ્રાણુઓ છે, દેહ વ છોડતા, એ અવર તનુના વાસી થઈને, વેષ લેતા નવનવા જગ રડવું કેને શેક કેને, ક્ષણિકતા સહુ દેહની એ નિત્ય ચેતન તે મરે નહિ, કર્મથી દેહે ધરે. તું આતમા ને આતમા હું, ઐકય બેનું ધર્મમાં, એ વતુ ધર્મે વસ્તુ છે સહુ જાણતાં સમતા રહે. શુભ જ્ઞાન દર્શન ચરણ સદગુણ, નિત્ય તન્મય ભાવના, જગ મહટળતાં સત્ય શાન્તિ, પરમ સુખ છે આત્મામાં. ૮
ૐ શાનિક ૨ મુ. વાપી, પિસ સુદિ ૧૩ સા. ૧૯૬૮. अन्तर दृष्टिनों आलाप.
**Elbirable જાયું જોયું અનુભવ કર્યો, બાઢામાં દુઃખડાં છે, શોધી અન્તર્ અનુભવ કર્યો, વાસના દુઃખ ઇચ્છાઓની પ્રબળ નદીએ, મૂઢ છ તણાતા, અજ્ઞાને એ સકળ ઘટના, કર્મને ખેલ એ છે. ટળી ટાળી પુનરપિ થતી, મેહની વાસનાઓ, તેની સાથે બહુ બહુ લડે, શાન્ત થાતી જણાતી
For Private And Personal Use Only