________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસશુરૂ મહારાજના એકેક કાવ્ય ઉપર એકક ગ્રન્થ લખી શકાય તેમ છે તે હું આવા પુસ્તકની પ્રસ્તાવનારૂપે શું લખી શકું? મારી અ૯૫મતિ શક્તિથી કાવ્યરૂપ રત્નમાલાના પ્રકાશ ઉપર શો વિચાર દોડાવી શકું? પરતું જૈનધર્મપ્રવર્તક વર્ધક સદ્ગુરૂ મહારાજના ઉપદેશથી, સદા ઉત્તમ આધ્યાત્મિક કાવ્યે ઉપર મારી પ્રીતિ રહે છે અને મારા મનને તે ઉત્તમ અસર કરી શકે છે તેથી જ હું મારું અહોભાગ્ય સમજુ છું.
ગુરૂમહારાજશ્રીએ માતૃભાષામાં અનેક ભજન-પદો અને કામ લખીને આર્યાવર્ત ઉપર ઉપકાર કર્યો છે અને વર્તમાનમાં કરે છે, તેમને પરિશ્રમ જ્ઞાની પુરૂષે જાણી શકે છે.-હીરાની પરીક્ષા ઝવેરી કરી શકે છે–વિદ્વાનના પરિશ્રમને વિદ્વાન જ જાણી શકે છે. विद्वान्नेवहिजानाति-विद्वज्जनपरिश्रमं ।
नहि वन्ध्या विजानाति-गुर्वी प्रसववेदना ॥१॥ नवोत्ति यो यस्य गुण प्रकर्ष-सतस्य निन्दा प्रकगति नित्यं । किरातकन्या करिकुम्भजातं- मुक्ताफलंत्यज्य विभनि गुआं ॥१॥
ગુરૂમહારાજશ્રીનાં ભજન-પદો એ જેને કોમ અને અન્ય કેમમાં ઘેરઘેર ગવાવા લાગ્યાં છે અને તેની પ્રિયતા વધતી જાય છે. પુરૂષ સ્ત્રીઓ અને બાળકે પ્રેમથી તેમનાં પદેને વાચે છે અને આનંદમાં ઝીલે છે, અમારા જેવા તેમના ભકતેમાં તેમનાં પદે અને કાવ્યોની પ્રિયતા હોય એમાં શું આશ્ચર્ય! પણ અન્ય ધમેવાળાઓ, તે પદ-કાજોને સહર્ષથી ગાય છે અને આનન્દમાં લીન રહે છે. છેવટે કહેવાનું કે આખી દુનીઆમાં તેમનાં પદે - કાને ફેલાવે થાઓ એમ ઈચ્છી અન્ન વિરમું છું.
सुज्ञेषु किंबहुना.
લેખક. કૃપાળુ સારૂ બુદ્ધિસાગર મહારાજના ચરણમલ સેવ
જગાભાઈ દલપતભાઈ
મુ. અમદાવાદ,
For Private And Personal Use Only