________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
પેટી ઘણી બદલાય પશુ એ, પૂજ્ય ફરતે ના કહિ. એ પૂજ્યના પણ વેષ એ, પૂજાય છે. વ્યવહારથી; પૂજાય છે એ દેહને, આચાર દુનિયા લેાકથી. પરમાર્થથી જે પૂજ્ય તેને, પૂજતા વિરલાજને, એ પૂજ્યને જે આળખે તે, પૂજ્યના પૂજક બને. પડદાવિષે છૂપાયલાના, વેષ દેહજ પૂજ્ય છે; પણ વેષને જે પૂજીને, શુભ પૂજ્યને પૂજે નહી’. શુભ યને જાણ્યા વિના, પૂયા વિના પૂજક નથી; અન્તર્તા પૂજક નહી' એ, પૂજ્ય માહિર્ ટિોથી એ વેષ મદલે પૂન્યતા, ઉડી જતી શુભ પૂજ્યની; એવી રહી જ્યાં દષ્ટિ તેને, જીવ પૂજક ના અને શુભ પૂજય અન્તમાં રહ્યા, તેને અરે ! જે પૂજતા; ને વન્ત્રતા તે પૂજક, વપુ વેષ પૂજક છે ખરા. શુભ સદ્ગુરૂના આત્મના, પૂજક અને તે પૂજ્ય છે; તે વેષને આચારને, પૂજક અને વ્યવહારથી. નિશ્ચથથકી જે પૂન્યને, પૂજકપણાને પારખે; વ્યવહારથી તે પૂજ્યને, પૂજકપણું સા આદરે. જ્યાં પૂજ્યને પૂજકતણું, અન્તર્ નથી ઐકય જ રહે; એ પૂજ્ય પૂજક ભાવમાં, સત્યાર્થતા નજરે પડે, વન્દે અને પૂજો તમે એ, પૂજ્યના પૂજક બની; બુધિ સાચા સદ્ગુરૂના, સેવ પૂજ્યજ મને. ॐ शान्तिः ३
સવત્ ૧૯૬૮ ના સા વિદ ૧૩ ગુરૂવાર.
હું પામે છું. હુશ્મિીત:પાસ છું હું... પાસ છું, પ્રેમે હૃદયની પાસ; રૃખા મનેરખાં મને જો, પ્રેમથી દીલમાં જુઓ,
For Private And Personal Use Only
૩