________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
૧૨૪ એ કેરીઓના સ્વાદની, લેકે ઘણા આશા ધરે, દાતારવૃત્તિ જે ધરે ના, તે ફન્ય શા કામને ? શેભે મઝાની વહિલ, મહેકી રહ્યાં પુષ્પો ઘણાં; છૂટે પુવારા વારિના, નીકે વહે વૃક્ષો ફળ્યાં, શોભી રહ્યા બહુ મંડપ, શુભ ગાન ગાતાં પંખીયે; એ બાગને ઉપગ ના, તે બાગ એ શા કામને ” આકાશમાં વાથે ઘણે, કાળાગિરિસમ શોભતે; બહુ અભ્રવૃજે પરવર્યો, ગાજે ઘણે ગડગડ રેવે, વિદ્યુતથી ચમકી રહ્યા, જલદાન કરતે ના જરા; એ મેઘના સહામું જુઓ પણુ, મેઘ એ શા કામને ? એ લાખ એકજ માગતાં, બે લાખના શબ્દ વદે, બે લાખ માગે ચારની વાતે, કરે પણ ના દીએ; એ શંખ લાલા નામને, બોલે ઘણું દેતે નથી; એ બોલતે ઉજજવલ ઘણે પણ, શંખ એ શા કામને ? લેકે ઘણું પાયે પડે, દરબારીએ બઘું કરે; આલમ બધી આજ્ઞા વહે, સહુ દેશ લેકે કરગરે, મન ભાવતું સઘળું થતું, આંખ ઉઘડતાં કંઈ નહીં; ક્ષણમાત્ર રાજા સ્વપ્નને, એ સ્વપ્ન છે શા કામનું ? જેમાં નથી સત્કાર કે, આદરતણ પરવા નથી;
જ્યાં પ્રેમ રસ વહેતા નથી, ભક્તિ નથી મનમાં કશી, મીઠા નથી શબ્દો જરાં જ્યાં. આત્મની કિસ્મત નથી; દાતાર ફેનેકાફ એ, દાતાર છે શા કામને ? કાવા થતા દાવા થતા, અધીરાઈ સંશય બહુ થતા;
જ્યાં સ્વાર્થવણ સંબંધ ના, જુદાઈ રહેતી ચિત્તમાં, એ શિષ્ય મિત્રજ ભક્ત નહિ, એ પ્રેમ સંબંધ શો ? બુદ્ધયબ્ધિ ” સભ્ય જ્ઞાનથી, આદેય છે સા કામનું.
શાન્તિા છે સંવત ૧૯૬૮ આસો વદ ૮ રવિવાર
૪
For Private And Personal Use Only