________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ . તું પ્રીતિથી અક્ષય બની ને, અશ્વિમાં ગુપ્ત . આકાશ ભાનુ તાપથી, તું તપ છે કૃશતા ધરે, પણ દાનને છરડે નહીં, જીવહતી જગ પ્રાણથી. ઉપકાર કરવા અવતરી, વ્યવહારથી લે કહે, બુદ્ધચષ્યિ અનત જાણુતા, તે સત્ય સુખઠાં માણતા.
૧૦
સંવત ૧૯૬૮ આશો સુદિ ૧૧ સોમવાર
વI. આ બાગ સુન્દર સંખથી, જેમાં કરે છે ટીલડું તાજી હવા લેવા ઘણા, આવે અહે ! કે શાખીનો. આ કેવડે મહેકે ઘણે, ભાઈ જુઈને કેતકી આ માલતીના પુષ્પપર, ગુંજાર ભ્રમરા કરે. ડાળી હલાવી પ્રેમથી, સત્કાર કરતી પંથને, ચંખેલીએ આ દેબ જે ને, વારિરસથી વાધતી. આ પુષ્પ જે ગુલાબનું, સુગંધથી મહેકી રહ્યું; એ આત્મરક્ષા હેતથી, કાંટા ધરે છે કારમા. આકાશથી વાત કરે, આ નાળીયેરી વૃક્ષ જે; આ કેળની શ્રેણિવિષે, વિશ્રામ લે છે કે ને, આ વહિલાઓના માંડવા, શોભા દીએ છે ચિત્તને; તાજું કરે છે. ચિત્તને, સુગધી આપી પ્રેમથી. આ સૂર્યમુખી ચંદ્રમુખી, મગરે બારીયાં; કમળે ઘણું ખીલી રહ્યાં, સવરવિષે શોભી રહ્યાં. કુમુદિની સિંચાઈને તે, બધ આપે પ્રેમને; જે સાથ ને પ્રેમ છે, તેના વિના તે દુખ છે. ઘટમાળ છે આ ટની, ઉદયાસ્તની શિક્ષા દીએ, પુષેિ ખરે અલેક! જેનું, જન્મ તેનું મૃત્યુ છે. દાડમ અને આ જામફળી, સહકાર વૃક્ષો જતાં
For Private And Personal Use Only