________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૮૩]
મનન કરીને ગુણે પ્રચારવા પ્રયત્ન કરવા જોઇએ. આચારામાં ક્રિયાઓમાં ગુણુાના રસ પૂરાય છે તે આચારનું મહત્ત્વ વધે છે. દયા-ક્ષમા-વૈરાગ્ય-ત્યાગ આદિ ગુણા વિના સ ધર્માવાળા મનુષ્યા પ્રભુની પ્રાપ્તિ માટે અને આત્માની શુદ્ધિ માટે અનેક ધર્માચારાને-ધમક્રિયાઆને સેવે તે પણ તેએ હૃદયશુદ્ધિ કરવાને શક્તિમાનૢ થતા નથી તથા પ્રભુની ઝાંખી કરી શકતા નથી. આત્મજ્ઞાની એ આત્માની શક્તિએ ખીલે એવી ધમ પ્રવૃત્તિયેાને- ગાડરીયા પ્રવાહના ત્યાગ કરીને સેવવી જોઇએ. ધર્મ-અર્થ-કામ અને મેક્ષપ્રદ એવા-શુભ ધ્રુમના સંસ્કારોને ધમશાસ્ત્રોના આધારે ક્ષેત્રકાલાનુસારે સુધારક પરિવતનાની સાથે સેવવા જોઇએ. ધમ સંસ્કારાથી મન વાણી અને કાયા ઉપર અસર થાય છે. ધ સંસ્કારાનુ આધિપત્ય મૂર્ખાઓના હસ્તમાં જાય છે ત્યારે તેમાં આકષ ણીયતા રહેતી નથી અને ધમ સંસ્કારસૂત્રાના આચારામાં પ્રાયઃ અસત્યક્રિયાપર પરાનેા પ્રવેશ થાય છે. થમ કામ અર્થે અને મુક્તિ એ ચારની પ્રાપ્તિ કરાવનાર ધમ``સ્કાર છે.
૨૩૮ અન્યધર્મની નિન્દા ન કરો. પૃ. ૬૮૨
દ્વેષથી અન્યામ ચેાની નિન્દા કરવી નહિ પણ કદાગ્રહના ત્યાગ કરીને સન્યાસ સત્યને ગ્રહણુ કરવુ જોઇએ. સ્વધમ મૂકી અન્યધર્મો પર માધ્યસ્થભાવ ધારણ કરવા જોઇએ; પરંતુ દ્વેષભાવ ધારણ ન કરવા જોઇએ. અન્યધર્મો પર અને અન્યધી એ પર દ્વેષભાવ ધારણ કરવા એ કષાયની વૃદ્ધિનુ કારણુ છે અને તેથી કર્મોથી બંધાવાનું થાય છે, પરંતુ મુક્તિની પ્રાપ્તિ થતી નથી. વિશ્વમાં જે જે ધર્માં જીવતા દેખાય છે તેમાં જે અંશે સત્યતા હાય છે તે તે
For Private And Personal Use Only