________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિવેદન
શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રગટ થતી અન્યમાળાના આ ૧૨૧મે ગ્રન્થ છે-ધારવા કરતાં ચેડે વધુ વિલંબ થયું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરે ક યાગનાં મેઢા ગ્રન્થ લખેલ; જે મન્થની બે આવૃત્તિ પ્રગટ થઇ છે. બીજી આવૃત્તિ મોટા ફુદના ૮૦૦ પૃષ્ટની છે, પણુ અતિ ઉપયેાગી લખાણ હોવાથી મનન કરવા યાગ્ય અને સમયે સમયે હાયક થાય તેવા વિયારાના કર્ણિકારૂપે નાન પ્રન્થ બહાર પાડવાની સૂચન થતાં ૧૨૫ પૃષ્ટને આ ગ્રન્થના બીજે ભાગ બહાર પાડવામાં આવે છે.
કણિકા નં. ૧ થી ૧૫૦ના પહેલે ગ્રન્થ આપે વાંચ્યા હશે તેની બાકીની કણિકા ૧૫૧ થી ૨૪૯ આ બીજા ભાગમાં આપ– વામાં આવેલ છે. દરેક કર્ણિકા મુળ ગ્રન્યમાંથી જ લેવામાં આવેલ છે.
મુનિવર્યા અને ગૃહસ્થાને ક યાગ-કન્યતા વિષે આ પ્રત્યમાં ધણું જાણવા મળે તેમ છે અને આદરવાનુ થાય તેમ છે. કયેાગી થઇ ગયેલા અનેક મહાન પુરુષોના આ ગ્રન્થમાંથી ઇતિહાસ પ્રાપ્ત થવા સાથે તેમના પુસ્વાર્થ માટે વધુ પ્રકાગ્ર પડવા ઉપરાંત-ખરા સકલ્પ બળવડે થાડા ભવમાં જ મુક્તિપદને પામી શકાય છે તેમ અનેક દૃષ્ટાંતાથી વિચારાયેાગ્ય અને સમજવાયાગ આ ગ્રન્થ આલંબન રૂપ થરો તેમ માનીએ છીએ.
૩૪૭, કાલબાદેવી રાડ; સ. ૨૦૧૯ના જેઠ વદી ઢ સામવાર તા. ૧૦-૬-૬૩
અન્યની કિંમત અને તેટલી ઓછી રાખવા છતાં વધુ વાંચન અને પ્રચાર થાય તે હેતુથી પ્રભાવના આદિ માટે વધુ નકલે લેનારને ૨૦ થી ૨૫ ટકે એછે આપવામાં આવશે તે માટે વધુ લાભ લેવા વિનંતી છે.
લી મત્રી
શ્રી અ. જ્ઞા, પ્ર. મંડળ
For Private And Personal Use Only