________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮૬ ]
કમગજ થાય છે તેને કદાપિ માન ન આપી દબાવી દેઈને આગળ અભ્યાસ કરવામાં આવે છે તે અને પશ્ચાત્ પતિત દશા થાય છે અને જ્યાંથી જાતિ અભ્યાસ શરૂ કરવાનું હોય છે ત્યાં પુનઃ આવીને ઊભા રહેવું પડે છે. પહેલી ચેપડવાળાને એકદમ એમ. એ. ની કલાસમાં મૂકવામાં આવે છે તે સર્વ કલાસથી પાછો પડતે પડતે પહેલીની કલાસમાં આવે છે ત્યારે તે સ્થિર થઈ અનુક્રમે શિક્ષણપ્રગતિને અભ્યાસ કરી શકે છે, તદ્ધત્સ વ બાબતેને અનુભવ કર.
૧૪૫ કર્તવ્ય કર્મને સેવતાં આત્માની પ્રગતિ. પૃ. ૧૩
વિશ્વવતિ અનેક અનુભવીઓનાં રચિત અનેક શાઓ વાંચવામાં આવે તે પણ વિશ્વશાલામાં રાતિકારક કર્મપ્રવૃત્તિને જાતિઅનુભવ પ્રાપ્ત કર્યા વિના
તિસાધક કર્મપ્રવૃત્તિમાં આત્માપણુ થઈ શકતું નથી. સ્વતંત્રદષ્ટિથી જાતીય અનુભવ કરીને આતમન્નતિકારક કર્તવ્ય કર્મોને સ્વાધિકાર સેવા સેવતે આત્મા પ્રતિદિન પ્રગતિમાન થયા કરે છે.
૧૪૬ ખરેખરા કર્મ યોગી બને પૃ. ૪૧૪
આ વિશાલામાં પ્રતિદિન મનુષે અનેક પ્રકારના અનુભવેને અભ્યાસ કર્યા કરે છે. જયારે કેવલજ્ઞાન થાય છે ત્યારે અભ્યાસને અંત આવે છે. યાવતું આ વિશ્વશાલામાં કઈ પણ મનુષ્યને
For Private And Personal Use Only