________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૯૬ ]
ક્રમ યાગ
ઉપાધ્યાય બ્રહ્મચર્ય ના પ્રતાપે એકસેસને આડે ગ્રન્થા લખી વિશ્વમાં અક્ષરદેહે અમર થયા. અતએવ બ્રહ્મચય ધારણ કરવાની અત્યંત ઉપયેાગિતા અવમેધવી જોઇએ. અત્ર એક અસ્મદીય શાસ્ત્રી શ્યામસુંદરાચાર્યનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. પંડિત
શ્યામસુ દુરાચાય ની જન્મભૂમિ કામવન છે. તેઓએ ચેાવીસ વ પન્ત કુસ્તી વગેરેમાં સ્વજીવન ગાળ્યું. પશ્ચાત્ પચ્ચીસ વર્ષોંની ઉમ્મર થઇ ત્યારે તેમણે બ્રહ્મચય ધારણ કરીને વિદ્યાભ્યાસ શરૂ કર્યાં; ષટ્ વ પન્ત ઉજાગરા કરીને પંજાબ યુનિવસિ ટીની વિશારદ અને શાસ્ત્રીય પદવીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અને સાથે સાથે શિખર જેનાગમના અભ્યાસ કર્યા; કાશી સરકારી પ્રિન્સ કૅલેજની ન્યાય
વ્યાકરણાચાય ની પરીક્ષા પાસ કરી; પશ્ચાત્ કાશીમાં આવી મહામહાપાધ્યાયેાની પ્રધાન વિદ્વતા સંસ્થામાં ષડ્ દનની પરીક્ષા દેઇને આચાય પદ્ધ પ્રાપ્ત કર્યાં. સાત વ પન્ત બનારસ યશે।વિજય જૈન સસ્કૃત પાઠશાળામાં રહીને વિના પગારે શિક્ષક નિરીક્ષક અને પરીક્ષકની કાર્ય પ્રવૃત્તિ કરી અને ત્રણુ વ પન્ત અમને સ્યાદ્વાદમ’જરી રત્નાકરાવતારિકા, અષ્ટસહસ્રી, તત્વાર્થવૃત્તિ અને સમ્મતિતક વગેરેને અભ્યાસ કરાવ્ચે, પશ્ચાત્ છ વર્ષમાં સમસ્ત ભારતીય વૈદ્યોની સાથે શાસ્ત્રચર્ચાપૂર્વક આયુવેનું મનન કરીને રસાયનશાસ્ત્રની પદવી પ્રાપ્ત કરવાપૂર્વક રસાયનસાર ગ્રન્થના સંસ્કૃતમાં પ્રથમ ભાગ બનાવ્યે. અદ્યાપિ તેમની પ્રવૃત્તિ શરૂ છે અને રસાયનસારના ચાર ભાગ અનાવવા વિચારસંકલ્પ છે. આવી તેમની પ્રવૃત્તિમાં ઉચ્ચ પદ્મવી પર આરાહ કરવાને મુખ્ય હેતુભૂત તેમણે પાળેલુ બ્રહ્મચય છે. પચ્ચીસ વથી તેમણે વીય રક્ષા-બ્રહ્મચય પાળવાના આરંભ કરેલ છે તેથી
For Private And Personal Use Only