________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓઃ
[ ૧૭૩ આકાશમાં પ્રાણાયામબલે સ્થિર રાખ્યું હતું. દેવબોધિ શંકરાચા પ્રાણાયામબલે પાલખીને કાચા તાંતણે બાંધી કુંવારી કન્યાઓ પાસે ઉપડાવી હતી. શ્રીમદ આનન્દઘનજીએ મન-વાણી અને કાયાને પિતાની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવી અનેક ચમત્કારે પ્રાપ્ત કર્યા હતા.. તેઓએ મનને વશ કરી પેશાબ દ્વારા સુર્વણસિદ્ધિ કરવાની મનઃ સંકલ્પ શક્તિ પ્રાપ્ત કરી હતી. આત્માના તાબામાં જ્યારે મન વતે છે ત્યારે મનની શક્તિ ખીલે છે, પરંતુ જ્યારે મેહના વશમાં મન વત છે ત્યારે મન નિબલ થઈ જાય છે. આત્માના તાબામાં જ્યારે વચનગ હોય છે ત્યારે વાણીની શક્તિઓ ખીલે છે, પરંતુ તે મેહરક્તિ મનની આજ્ઞા પ્રમાણે વર્તતાં વાણીની શક્તિઓ મદ પડી જાય છે. મેહયુક્ત મનની આજ્ઞા ત્યજીને જ્યારે આત્માની આજ્ઞા પ્રમાણે કાયા વતે છે ત્યારે કાયાની શક્તિઓ ખીલી શકે છે અને તેથી સ્વાત્મપ્રગતિ અને વિશ્વપ્રગતિ થઈ શકે છે. જ્યારે તે મેહવિશિષ્ટ મનના તાબામાં વતે છે ત્યારે કાયિક શક્તિની ક્ષીણતા થાય છે. મન વાણી અને કાયાપર જ્યારથી આત્માને પૂરેપૂરે કબૂ વતે છે ત્યારથી આત્મા પિતાની ઉન્નતિના માર્ગ પર ગમન કરી શકે છે. જેઓને મન વાણી અને કાયપર કાબૂ નથી તેઓના તાબે કશું કંઈ નથી તેમજ તેઓ નિવ મૃતકની પેઠે વિશ્વમાં જીવવાનો અધિકારી બની શકતા નથી.
મેમેરિઝમ અને હિપનેટીઝમ જેવા પ્રયોગે તે ખરેખર મન વાણું અને કાયાને સ્વાઝા પ્રમાણે પ્રવર્તાવનારના હસ્તામાં એક લીલા માત્ર છે. મન-વાણી અને કાયાને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવાની શક્તિઓ-ઉપાયે ને
For Private And Personal Use Only