________________
Shri Mahavir Jain Aradhana Kendra
_ [ ૧૭૦]
www.kobatirth.org
કમાગ
૧૦-૧૩૧ મનુષ્ય ઈચ્છે તે કરી શકે, પૃ. ૩૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મા ક્યે છે કે હું મનુષ્ય ! બ્રહ્માંડમાં જે છે તે તારા પિડમાં છે માટે તુ આત્મશ્રદ્ધાથી જે ધારે છે તે કરી શકે તેમ છે માટે તું કર્તવ્યકાર્યોમાં પ્રવૃત્ત થા. માગગાડી જ્યારે પ્રથમ શરૂ થઈ નહેતી ત્યારે લોકોને તેની ઉત્પત્તિના ખ્યાલ નહોતા. કાઇ પણુ મનુષ્ય નહાતું ધારતુ કે આ કાય` કેાઈ કરી શકશે પરન્તુ તેના ખ્યાલ કેાઈના મગજમાં આવ્યું અને હાલ વિશ્વતિ મનુષ્યાને પરસ્પર એક બીજાની પાસે જવાને માગગાડીથી ઘણી સગવડ થઈ છે. સાયન્સવિદ્યા યાને પદાર્થવિજ્ઞાનશાસ્ત્રોથી અધુના વિશ્વમાં અનેક ોધા થઈ છે અને ભવિષ્યમાં અને શેષ થશે.
મનુષ્ય જ્યાં ઇચ્છા કરે ત્યાં મા કરી શકે છે. મનુષ્યના હૃદયમાં સર્વ બ્રહ્માંડ ઉકેલવાની શક્તિ રહેલી છે, ફક્ત તેને કેળવીને પ્રકાશમાં લાવવાની જરૂર છે.
'
૧૭ર આત્મશ્રદ્ધા કેળવા પૃ. ૩૪
આર્યાવર્તના મનુષ્યામાંથી જ્યારથી કન્યકાર્યો કરવાની આત્મશ્રદ્ધા શિથિલ પડી ગઇ ત્યારથી તે પરાશ્રયી-પરતંત્ર અને દાસ જેવા બની ગયા છે અને તેઓએ યુરેાપ વગેરે દેશોમાં આગગાડી-ટેલીગ્રાફ તાર વગેરેની જે જે શેાધે થઇ તેમાંની એક પશુ રોધ કરી શકયા નથી. આર્યાવર્તીના મનુયે ક–નસીબ વગેરેમાં જે લખ્યું હશે તે થશે એવુ એકાન્તે ઉદ્યમની અવગણના કરી~માનીને
For Private And Personal Use Only