________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૧૪૫]
કૃતાર્થ માનવા લાગ્યા. ગામની સ્ત્રીઓને ઇન કરવાની ઈચ્છા થઈ અને તેથી કેટલાક પુરૂષાએ સન્યાસીને વિનવ્યા અને સ્ત્રીઓની માઝા જાળવવા એક લંગોટી પહેરવાનું કહ્યું. સન્યાસીએ પુરૂષોના અત્યતાગ્રહથી લેાકાએ આપેલી એક લંગાટી ધારણ કરી, સન્યા સીને ગામના લેાકેા પ્રતિદિન દૂધ વારાફરતી આપવા લાગ્યા. કાઈ કોઈ વખત ગામના લેાક દૂધ આપવાનું ભૂલી જવા લાગ્યા. અમુક જાણે કે અમુક મનુષ્ય દૂધ આપશે અને અમુક જાણે કે અમુક આપશે. આ પ્રમાણે દશા થવાથી સંન્યાસી મહારાજ ભૂખ્યા રહેવા લાગ્યા. સન્યાસી મહારાજ જે લગાટી ધારણ કરતા હતા તે રાત્રિના સમયમાં ગુફામાં જે ઠેકાણે મૂકતા હતા ત્યાં મૂષક (ઉંદરા) કાતરવા લાગ્યા . તેથી દરાજ લગાટીની એવી અવસ્થા દેખીને કેટલાક બ્રાહ્મણેા કહેવા લાગ્યા કે સન્યાસી મહારાજની લગેટીને દરરાજ ઉત્તરા કાતરી કાપી નાખે છે માટે એક બિલાડીના બચ્ચાને અત્ર રાખ્યું હાય તા તેથી લંગાટી કાતરી ખાવાની ઉપાધિ ટળે. આ પ્રમાણે બ્રાહ્મણેાએ વિચાર કરીને ગામમાંથી એક ખિલાડીનું મસ્સુ લાવીને
ત્યાં મૂક્યું. પેલા મહાત્માની ગુફામાં તે મ્યાઉં મ્યાઉ કરતુ ફરવા લાગ્યું અને ભૂખથી પીડિત થઈ મહાત્માની સાથે મ્યાઉં મ્યાઉ કરતુ ટગર ટગર હૃદયથી વિજ્ઞપ્તિ કરવા લાગ્યું'. મહામાને તેના ઉપર દયા આવી. આર્યાવર્ત માં દયાએ સદાકાલને માટે આર્ટ્સના હૃદયમાં વાસ કર્યો છે તેા પશ્ચાત્ તે મહાત્માના હૃદયમાં હોય એમાં તા આશ્ચર્યજ શું? સન્યાસી મહાત્માને પેાતાના આત્મા કરતાં ખીલાડીના બચ્ચાની ખાતર દયા કરવાની હૃદયમાં ચિન્તા પેઠી તેથી પેાતાના ભક્તોની પાસે બિલાડીના બચ્ચાને દુધ પાવાની ગેઠવણુ
૧૦
For Private And Personal Use Only