________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વને સંદેશે.
પ્રભુ મહાવીરનો સંદેશે, સાંભળી નિજ નેહીને કહેશે;
જેવું કરશે તેહવું લેશે, ચિદાનંદ ભાવમાં લેક રહેશો. વિધેલકો હળીમળી ચાલે, એકબીજાના હસ્તને ઝાલેનિજ આત્મસમ સહુ ભાળે....ચિદાનંદ૦ ૧ શુદ્ધ પ્રેમ ને જ્ઞાનથી ચડતી, મેહ અજ્ઞાનથી છે જ પડતી; ધર્મકર્મથી વેળા વળતી...ચિદાનંદ ૨ આત્મશુદ્ધિ ખરી નિજમુક્તિ, તેનું કારણ ભક્તિને નીતિ, તિભાવી પ્રકટ કરે શક્તિ....ચિદાનંદ૦ ૩ મોક્ષપ્રાપ્તિના હેતુ કરડે, મિથ્યા આગ્રહબુદ્ધિને છે; યોગ્ય લાગે તેમાં મન ડે...ચિદાનંદ૦ ૪ ઊંચ નીચને ભેદ ન રાખે, સમભાવે ખરું સુખ ચાખે; મુખથી સત્ય વચને ભાખે.ચિદાનંદ. ૫
વ્યભિચાર તો દુઃખકારી, ચોરી જો હું તો નરનારી, ત્યજ ધૂર્ત જનેની યારી....ચિદાનંદ૦ ૬ દાન આપે સુપાત્રે વિવેકે, રહે ન્યાયપણાની ટેકે; ગુણ પ્રગટ્યા સકલજગ મહેક..ચિદાનંદ૦ ૭ સહુ ધર્મ વિષે સમભાવ, રહો મુક્તિ જ તેથી થા; સમભાવે સકલ ગુણ આવે...ચિદાનંદ૦ ૮ ક્રોધ માનને કપટે અશાન્તિ, લેભથી નહીં આત્મત્કાન્તિઃ મન માર્યા થકી ટળે બ્રાન્તિચિદાનંદ ૯ મોહ ટળતાં ખરું સુખ ભાસે, શુદ્ધ આતમરૂપ પ્રકાશે; અષ્ટસિદ્ધિ રહે નિત્ય પાસે.ચિદાનંદ૦૧૦ દેશ વર્ણના ભેદે ન લડશે, ધર્મભેદે ન લેકે વઢશે, ત્યારે ઉન્નતિ શિખરે ચઢશે...ચિદાનંદ૦૧૧ જડરાજ્યથી શાંતિ મળશે, આત્મરાજ્યથી દુઃખે ટળશે પ્રભુરાજ્યમાં આતમ ભળશે...ચિદાનંદ૦૧૨ યથાશક્તિ કરો ઉપકારે, સ્વાર્પણ લેશ ન હારે, હાય આપીને લેકે તારે....ચિદાનંદ૦૧૩ દુઃખી લોકનાં દુઃખ નિવાર, સત્યમાં પક્ષપાત ન ધારે; લેકના દાસભાવ નિવારો...ચિદાનંદ૦૧૪ રહે સુખીઆ જગત સહુ દેશે, એવા ધરશે સત્ય ઉદ્દેશે; ટાળો પડિયા પરસ્પર લેશે....ચિદાનંદ૦૧૫ ખૂનામરકી કરે નહીં ક્યારે, ધર્મકર્મ કરો સ્વાધિકાર ચઢો ધર્મજનની વ્હારે...ચિદાનંદ૦૧૬ ભૂખ્યાંઓને ભેજન આપે, દયાભાવથી વિશ્વમાં વ્યાપક મત દેહનાં ટાળે પાપ...ચિદાનંદ૧૭ જૈનધર્મ એ વિશ્વના માટે, ક પાળે વળે શિવ વાટે બુદ્ધિસાગર સુખ શીર સાટે....ચિદાનંદ૦૧૮
For Private And Personal Use Only