SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪૧૩ ( ૨ ) પ. પૂ. આ. મ. ૧૦૦૮ શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજ શ્રી કયાગ ગ્રંથ સ્વકૃત રચી જનગણુ ઉપર મહાન ઉપકાર કર્યાં છે; વિશેષતઃ જૈન સમાજ ઉપર. જીવનના અનેક પ્રસંગોમાં કચે પ્રસંગ આદરણીય છે. તેને નિર્ણય મુશ્કેલ બને છેઃ તેના ઉકેલમાં આ ગ્રંથ સ્પષ્ટ માર્ગદર્શક છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મ બંધનથી દૂર રહેવાના સુંદર આશયવાળા મનુષ્ય જ્યારે કર્મથી જ દૂર થવા જાય છે ત્યારે કેવા હાહાકાર મચાવે છે અને અધઃપતન પર જાય છે તે અનેક દાખલાદલીલેા આપી, પૂ. ગુરુમહારાજે સ્પષ્ટ અતાવ્યુ` છે. જૈન સમાજના જ દાખલા લઈ જ્યારે તે સમાજ સ્વજવાબદારીએ અદા કરવાની ફરજમાંથી વ્યુત થઇ અકમમાં પ્રવેશ કરે છે ત્યારે અકર્મી એટલે દુર્ભાગીએ ગુજરાતી કાષના અથ સાચા ઠરાવે છે. જે વખતે જે સ્થિતિમાં જે જવાબદારી હાય તે નિલે પભાવે પૂર્ણ કરવાની ફરજ છે. પાપના ભયથી જવાબદારીમાંથી નાશી જવાય નહિ. ફક્ત પાપબંધનથી ડરવાનુ છે. એટલે તીવ્રતાના પરિણામથી બધ ન કરવા, પરંતુ લાભાલાભના વિચાર કરી વિશેષ લાભવાળું કાર્ય કરવુ જ જોઈએ. ગમે તેટલા પ્રયાસ છતાં કર્મથી દૂર જવાતું નથી. ફક્ત પ્રમાદ જ સેવી શકાય છે. નિવૃત્તિના માર્ગ પ્રવૃત્તિ જ છે. અને જે પ્રવૃત્તિ આદરતા જ નથી તે નિવૃત્તિ મેળવતા જ નથી. જેથી પરમ નિવૃત્તિ મેળવવાના પ્રયાસવાળા મુમુક્ષુ પ્રમાદમાં વખત ગાળતા નથી; સદાય કયાગ કર્યાં કરે છે. રાદીજપ બ્રુહ તા. ૧૫-૧-૫૧ જીવનના ચારે ક્ષેત્રમાં જે જવાબદારી આપણી ઉપર આવી હોય તે પૂર્ણતાએ અદા કરવી તે જનમાત્રની ફરજ છે. તેમાંથી છટકબારી તરીકે જ્યારે માણુસ કર્મીને કે મહાપુરુષોના વચનાને સ્વાનુકૂળ ભાગના જ આશરે લે છે ત્યારે પેાતાની મૂળ સ્વરૂપની નિર્માલ્યતા પ્રગટ કરે છે. } વગરની ધારતા માણસ કર્મબંધ કરતા નથી અને જાગતે કરે છે તેવી અ માન્યતાઓએ જે પરિણામ આણ્યા છે તેની પૂરી સમજ આ કચ્ગ ગ્રંથમાં આપી છે. મહાપ્રવૃત્તિમાન–મહાયાગી—પૂજ્ય મહારાજ સાહેબે ૧૦૮ સુંદર પુસ્તક રચી જન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યાં છે. આ કચેાગના વાંચનથી મારા જીવન અસ્થાને નહિ ગણાય. ઉપર ભારે અસર થઈ છે. તેની નોંધ અબલચંદ ફેશવલાલ મેાદી For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy