________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કર્મળ ગ્રંથ-વિવેચન.
પ્રગટયા બાદ ચાર નિકાયના દેવોએ સમવસરણની રચના કરી તે સમવસરણમાં બેસીને બાર પર્ષદાની આગળ શ્રી વિરપ્રભુએ વીતરાગ ધર્મને ઉપદેશ દીધો અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. શ્રી વીરપ્રભુના આત્મામાં કેવલજ્ઞાન પ્રકટયું તેથી તેમણે વચનવડે યથાતથ્ય ઉપદેશ દીધે તે રચનાતિશય અવબોધ. કેવલજ્ઞાનની સાથે વચનાતિશય હોય છે અને તેથી પૂજ્ઞાતિરાય પણ સાથે જ પ્રગટે છે. પૂજાતિશયના ગે ચોસઠ સુરપતિઓ વગેરે વગેરે શ્રી વર્ધમાનપ્રભુની પૂજા કરે છે. આ ચાર અતિશય વડે યુક્ત શ્રી વીરપ્રભુ છે એમ Trષવિનાાિને, સર્વજ્ઞાણ, gsણા, ધાજ્ઞાવતરવાને એ ચાર વિશેષણો વડે-આદ્યપ્રારંભ મંગલાચરણના શ્લોકમાં દર્શાવ્યું છે. આ ચાર વિશેષણ વડે શ્રી વિરપ્રભુનું મંગલ કથીને મંગલ કરનારાઓને એમ જણાવવામાં આવે છે કે એ ચાર અતિશય યુક્ત હોય છે તેજ રેવ-મહાવિ પદને લાયક છે. અએવ એવા દેવના સગુણેનું અનુકરણ કરીને પિતાના આત્મામાં તેવા સદ્ગુણો પ્રકટાવવા જોઈએ અને તદર્થે આ ગ્રન્થરચનને મુખ્યદેશ છે એમ હૃદયમાં અવધવું. પ્રત્યેક ગ્રન્થના આરંભમાં મંગલ કરવું પડે છે એવી શિષ્ટજનની રીતિ છે. ગ્રન્થારંભમાં કરેલું મંગલ ગ્રન્થરચનામાં આવતાં વિદ્ગોનો નાશ કરવાને શક્તિમાન્ થાય છે. ઈષ્ટદેવનું ગ્રન્થારંભમાં મંગલ કરવાથી દેવનું સ્મરણાદિ થતાં ઇષ્ટદેવના સગુણે ખીલવવાની રુચિ થાય છે અને દેવની પેઠે આદર્શ જીવન કરવાને વ્યવહાર ચારિત્રરૂપ પ્રવૃત્તિ થાય છે, ઇત્યાદિ અનેક હેતુઓને લક્ષ્યમાં લઈ અત્ર ગ્રન્થારંભમાં મંગલ કરવામાં આવ્યું છે. સંપ્રતિ શ્રી મહાવીર દેવનું મંગલ કર્યા પશ્ચાત્ તદનન્તર નામવિશિષ્ટ સદ્ગુરૂનું ગ્રંથારંભમાં મંગલ અને નામવિશિષ્ટ પ્રત્યે પ્રારંભનું કથન કરવામાં આવે છે.
સદ્દગુરુને નમન અને કર્મવેગનું કથન.
( ) आत्मज्ञानप्रदातारं, पश्चाचारप्रपालकम् । यतीन्द्रं सद्गुरुं पूज्यं, नत्वा श्रीसुखसागरम् ॥ २ ॥ क्रिया( कर्म ) योगप्रवृत्त्यर्थम, मनुष्याणां विशेषतः ।
स्वस्वधान्वितं सम्यक, क्रियायोगं भणाम्यहम् ॥३॥ શબ્દાર્થ–આત્મજ્ઞાનપ્રદ પંચાચાર પ્રપાલક યતીન્દ્ર સદ્દગુરૂ પૂજ્ય શ્રી સુખસાગર ગુરુને નમી મનુષ્યની વિશેષતઃ કિયાગ પ્રવૃર્થ સ્વસ્વધર્માન્વિત યિાયોગને કથું છું.
For Private And Personal Use Only