SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) શ્રી ક્રયોગ ગ્રંથ-વિવેચન. 品 ક્ષેત્રનિમિત્ત મજ્જા, જ્ઞાનિમિત્ત મTM, માનિમિત્ત મજ્જ« આદિ-દ્રવ્ય મંગલના અનેક ભેદો ગુરુગમથી અવબોધવા. ભાવ મંગલના પણ નામમાત્ર મન્ન, ક્ષેત્રમા મજૂરુ, ટૂથ્થ भाव मङ्गल, कुप्रावचनिकभाव मङ्गल, सुप्रावचनिकभाव मङ्गल, आगमताभाव मङ्गल, नोआगमतः भाव मङ्गल, शुभव्यवहारभाव मङ्गल, अशुभव्यवहारभाव मङ्गल, सम्यग्ज्ञानदर्शनचारित्रभाव मङ्गल, औदयिकभाव शुभाशुभभाव मङ्गल, उपशमभावे भावमङ्गल, क्षयोપામમાવે માથમા, ક્ષાયિજમાવે માયમદૂત્તુ આફ્રિ અનેક ભેદ હોય છે. શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કારરૂપ દ્રવ્ય અને ભાવથી જ્ઞાનદર્શનચારિત્રરૂપ ઉપશમાદ્વિભાવે મંગલ પ્રવર્તે છે. શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કારરૂપ શુભ મંગલ અવધવું. કાયાદિની નમસ્કારમાં પ્રવૃત્તિરૂપ દ્રવ્ય નમસ્કાર મ`ગલ અને આત્મામાં શ્રદ્ધાજ્ઞાન અને ચારિત્ર પરિણામપૂર્વક નમસ્કારનો ઉપયોગ તે ભાવ નમસ્કાર મંગલ અોધવું. મન વાણી અને કાયાવડે જે માહ્યરીત્યા નમસ્કાર થાય છે તે વ્યવહાર નમસ્કાર મંગલ અવમેધવું અને આત્મામાં જ્ઞાનોપયેાગે શ્રી વીરપ્રભુની પ્રભુતાના સમ્યગ્ અવબાધપૂર્વક ધ્યેયમાં ધ્યાતાની નમ્રતા, અર્પણુતા, લીનતારૂપ ઉપશમાદિભાવે નિશ્ચય મંગલ અવબોધવુ. ઉપશમાદ્ધિભાવે જ્ઞાનદર્શનચારિત્રની એકતાએ શ્રી વીરપ્રભુને જે ભાવથી નમસ્કાર તે વસ્તુતઃ નિશ્ચય મોંગલ અમેધવું. આગમથી નમસ્કાર મગલ અને આગમથી નમસ્કાર આદિ સમ્યગ્ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી આત્માની વિશુદ્ધિ કરનાર મંગલે આદરવા ચેાગ્ય છે. વિશેષાવશ્યક વગેરે ગ્રન્થામાં મંગલ સંબધી ઘણું કથવામાં આવ્યું છે. ભાવમ`ગલ વિશિષ્ટ દ્રવ્ય સ્થાપના અને નામમંગલ આદેય છે. ઉપશમભાવે ભાવ મગલ ક્ષયેાપશમભાવે ભાવ મંગલ અને ક્ષાયિકભાવે ભાવ મંગલ એ ત્રણ પ્રકારના ભાવમંગલ અમેધવાં. ઉપશમભાવે આત્મિક ગુણાના આધારભૂત આત્મા તે વ્યક્તિભાવે ભાવ માંગલ છે. ક્ષયાપશમભાવે આત્મિક જ્ઞાનાદિ ગુણ્ણાના આધારભૂત આત્મા તે ભાવમંગલ. ક્ષાયિકભાવે જ્ઞાનાદિ ગુણાના આધારભૂત આત્મા તે ભાવમાંગલ અમેધવું. તી કાઢિ પઢવીના ધારક શ્રી તી કર મહારાજા વમાનપ્રભુ ભાવ મંગલ છે. પાપને નાશ કરે તેને મગલ કહે છે. પ્રીતિ-ભક્તિ અને વચન અને નિઃસંગ અનુષ્ઠાનથી શ્રી વર્ધમાનસ્વામીને સેવતાં તેમના પરમાત્મદશારૂપ ધ્યેયનું આત્મામાં જ્ઞેયભાવે પરિણમન થવાથી આત્માના અસંખ્ય પ્રદેશે લાગેલાં કર્મોનો ક્ષય થાય છે. અતએજ શ્રી મહાવીરપ્રભુ મંગલરૂપ હાવાથી ગ્રન્થાર ંભમાં તેમને નમસ્કાર કરીને દ્રવ્ય મોંગલ વિશિષ્ટ ભાવમંગલ પ્રારંભવામાં આવ્યું છે. શ્રી વર્ધમાનપ્રભુના ચાર નિક્ષેપા મંગલરૂપ છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિશ્ચેષાની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. નામ મંગલ, સ્થાપના મંગલ, દ્રવ્ય મગલ અને ભાવમગલ એ ચારે મંગલાની આગમના આધારે સિદ્ધિ થાય છે. શ્રી વર્ધમાનપ્રભુનું નામ મગલરૂપ છે અને તે મંગલકારક શ્રી વર્ધમાનપ્રભુની સ્થાપના મગલરૂપ છે અને તે મંગલકારક છે. દ્રવ્યરૂપ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy