________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંડકૌશિકના ઉપસી
૧૯ ધ પામ, બેધ પામ! કેમ બોધ પામતું નથી ? હજારો પ્રાણીઓને કેમ હણે છે. અરે, તું મહાન ઋષિ હતા, સમ્યજ્ઞાની હતે, છતાં ક્રોધની પરંપરા વધારીને સર્પનો અવતાર પામ્યું છે તેને કેમ વિચાર કરતા નથી ?” આવાં અમૃતમય વચન શ્રવણ કરીને ચંડકૌશિક સર્વે પ્રભુને નમસ્કાર કર્યો અને પ્રભુના શરીરને ત્રણ પ્રદક્ષિણા દઈ પગે લાગ્યો. તે મનમાં ને મનમાં કહેવા લાગ્યો કે “હે પ્ર ! મા અપરાધની માફી આપો આપે મારે પૂર્વભવ કેવી રીતે જાણે અને હું પૂર્વભવમાં કેણ હતું તે કૃપા લાવીને કહો.” એમ મનથી પ્રાર્થના કરી તે પ્રભુના સન્મુખ ચાર પાંચ હાથ ઊંચે થયે અને પિતાના પૂર્વજન્મને સાંભળવા ઉત્સાહી બને.
કરુણાસાગર શ્રી મહાવીર પ્રભુ કહેવા લાગ્યા, “તું પૂર્વ સવમાં મહા તપસ્વી સાધુ હતે. તારી આજ્ઞામાં પાંચ સાધુઓ રહેતા હતા. તે અનેક ધર્મશાસ્ત્રોને અભ્યાસ કર્યો હતે. માસ માસના ઉપવાસ કરીને તે પર પારણું કરી તે પાછા એક માસના ઉપવાસ કરતે હતે. તારી તપશક્તિથી ઈન્દ્ર પણ ભય પામવા લાગ્યું. એક દિવસ તે માસનું તપ કરી પારણું કરવા વહેરવા ગ હતું. સાથે બેત્રણ તપસ્વી સાધુઓ પણ હતા. માર્ગમાં જતાં એક દેડકી પર તારે પગ આવે અને તેથી દેડકી મરણ પામી. સંધ્યાએ, પ્રતિક્રમણ કરતાં દેડકીના મૃત્યુની માફી માગવાની હતી તે તને યાદ ન રહી. તેથી એક ચેલાએ કહ્યું કે ગુરુજી આપના પાદ તળે પેલી દેડકી ચગદાઈ મૃત્યુ પામી તેનો પશ્ચાત્તાપ કરો.
શિષ્યના આવા પ્રકારના બોલવાથી તને ક્રોધ થયે અને શિષ્યને મારવા દેડક્યો. તેવામાં સ્તંભની સાથે તારું માથું એકદમ પટકવાથી તું મરણ પામી જોતિષી દેવ થયે અને ત્યાંથી
તિષી દેવનું આયુષ્ય ભોગવીને અહીં શ્વેતાંબી નગરીની પાસે કનકખલ તાપસારામમાં ચંડકૌશિક કુલપતિ તાપસ થયે. ત્યાં આરસમાં લેઉવા આવનાર રાજકમર પર અત્યંત કફ થશે,
For Private And Personal Use Only