________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
અધ્યાત્મ મહાવીર
જેમ શુભ કષાય થતા જાય છે તેમ તેમ વિરતિપરિણામ પ્રગટે છે. રાગથી ત્યાગ થાય છે. અશુભ કષાયાથી અત્રત થાય છે, જ્યારે શુભ રાગાદિ કષાયેાથી ત્યાગ થાય છે. સમ ભાવરૂપ આત્માની દશા થતાં રાગ અને ત્યાગની પરિણતિ રહેતી નથી. ત્યાગી મહાત્માએ સજ્વલનના કષાયાથી અનંત શુભ રસવાળું પુણ્યાનુબ ધીપુણ્ય ગ્રહણ કરે છે. ત્યાગી મહાભાઓને પ્રત્યાખ્યાની કષાયા પ્રગટે છે તે તેએ જ્ઞાન અને વૈરાગ્યથી તે કષાયના ફળને બેસવા દેતા નથી અને પ્રત્યાખ્યાની કષાયના ઉપશમ, ક્ષયાપશમ તથા ક્ષય કરે છે. એ જ રીતે તે અપ્રત્યાખ્યાની કષાયના ઉદય થતાં તેને ઉપશમ, ક્ષયેાપશમ ને ક્ષય કરી આત્માનું વિશુદ્ધ અળ પ્રગટાવે છે. ત્યાગી મહાત્મા કેટલાક છઠ્ઠા ગુણસ્થાનમાં વતે છે અને કેટલાક અપ્રમત્તના સાતમા ગુણસ્થાનકની ભૂમિકામાં વર્તે છે. તેઓ અવધૂતદશામાં રહી સંજવલન કષાયના અંત મુહૂર્ત સુધી ઉપશમ કરે છે તથા સંજ્વલન કષાયના ક્ષયાપશમ કરે છે. તેથી આત્માના આનંદની મસ્તીમાં અલમસ્ત મસ્તાન
6
અને છે. તે આત્માનંદ રસ ચાખીને પૌદ્ગલિક શાતારસની પ્રવૃત્તિથી પૂર્ણ મુક્ત બને છે.
સંજવલન કષાયથી પ્રગટેલી લબ્ધિઓના ધર્મોથ ઉપયાગ થાય છે. અષ્ટ સિદ્ધિએના અને નવ નિધિઆના ધર્માર્થ ઉપયાગ થાય છે. સ`જ્વલન કષાયના ઉદ્દયથી ત્યાગી મહાત્માએ પેાતાની ત્યાગદશાથી ભ્રષ્ટ થતા નથી, તેમ જ ત્યાગી મહાત્માએ સંવડાન કષાયાના દુરુપયેાગ પણ કરતા નથી. શિષ્યા અને ભક્તોને સંઘ, દેવ, ગુરુ તથા જૈન ધર્મના પ્રચારની શિક્ષા દેવેાના પ્રસંગે જ્ઞાની મહાત્માએ સવાન રાગ-દ્વેષની પરિણતિને સેવે છે. તે આત્માની તરફ ઉપચેાગ રાખીને સજવાન કષાયાને શમાવી દે છે. જ્ઞાની મહામાએ સજવાનરા -દ્વેષના વિશ્વના લેાકેાના કયાણા
For Private And Personal Use Only