________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઐશ્વર મંદઅતર
रयाओ
[પાત્રાની પિછાન]
ચરમ તી પતિ દેવાધિદેવ શાસનનાયક ત્રિશલાનન્દન, પરમાત્મા શ્રી મહાવીર સ્વામીનુ' આ કેાઈ શાસ્ત્રાક્ત સત્યસનાતનરૂપે સાંગેાપાંગ જીવનચરિત્ર નથી, એ વિવેકી વાચકે સતત ખ્યાલમાં રાખવુ.
ભગવાન મહાવીરના અનેક જીવન પ્રસ`ગાને અનુલક્ષીને અંતગતભાવે 'તરાત્મા મહાવીરને ઉદ્દેશીને–અવલ’ખીને, ચારે વર્ણાધિકારે, જૈનધને વિશ્વધર્મની વ્યાપકતાએ, વિશ્વોદ્ધારકની વિશાળ ટ્વિન્ય સૃષ્ટિથી અધ્યાત્મ જ્ઞાનશકિત ચેાગે આ ગ્રંથ લખાયેલ છે.
વિ. સ’. ૧૯૮૦માં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ આ ગ્રંથરત્નની રચના કરી છે. અદ્યાપિ પર્યં ́ત અપ્રગટ અંતિમ આ સાહિત્યસર્જના છે.
અંતરાત્મા મહાવીર અનંતા થયા અને અનંતા થશે, જેનાં પાત્રો નીચે સુજખમ છે.
૨. ક્ષત્રિયકું નગર : અધ્યાત્મ શક્તિસમૂહરૂપ. ૩. સિદ્ધાર્થ રાજા: સમ્યગજ્ઞાનરૂપ
૪. ત્રિશલામાતા : સુમતિરૂપ
૧. ત્યાગી મહાવીરદેવ અને કેવલી પરમાત્મા મહાવીરદેવઅધ્યાત્મ દૃષ્ટિએ અંતરાત્મા.
For Private And Personal Use Only