________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૬
અધ્યાત્મ મહાવીર
નિવૃત્તિપ્રસંગે નિવૃત્તિ સેવેા. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પ્રવૃત્તિ અને નિવૃત્તિનું સ્વરૂપ જાણેા. પ્રકૃતિ અને આત્મા બન્નેના સંબંધથી પ્રવૃત્તિ છે. જ્યાં સુધી વિશ્વ સાથે સબંધ છે ત્યાં સુધી પ્રવૃત્તિ છે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિથિનું સ્વાગત :
ગેાવાળા અને ગેપીએ ! તમા મારી આજ્ઞા પ્રમાણે ભક્તિથી મારું આરાધન કરો. વિશ્વમાં સત્ર મારા મહિમાને જાણા અને મારું ગાન કર્યાં કરી. તમારી પાસે આવનારા અતિથિઓનું મારી પેઠે સન્માન કરેા. સાધુનું, બ્રાહ્મણાનુ અહુમાન કરો. સાધુએ વગેરે આવે ત્યારે હર્ષોંથી ઊભા થઈ તેમનું માન, સન્માન અને સ્વાગત કરો. સાધુઓ વગેરેની સામા જુએ. તેઓને પ્રેમથી વ ંદે, પૂજો. તેએની સ્તુતિ કરો. સાધુએ અને બ્રાહ્મણેાનું મહુમાન કરો. તેએની હેલનાથી દૂર રહેા. જ્યાં સુધી વિશ્વમાં ઋષિઓ, સાધુઓ, બ્રાહ્મણેા છે ત્યાં સુધી આર્યોની મહત્તા છે એમ જાણેા. સાધુએ વગેરેને ખવરાવી પછી ખાઓ. તેઓને વળાવા જાઓ. તેએ બેસે ત્યારે બેસે અને તેઓ ઊઠે ત્યારે ઊઠે. તેઓનુ` મન-વાણી-કાયાથી અપમાન ન કરો. તેએ પર પૂર્ણ પ્રેમ રાખેા.’
સદગુરુની ભક્તિ:
સદ્ગુરુનાં દર્શન-પૂજા કર્યા પછી ખાએ. સદ્ગુરુને ખવરાવીને ખાઓ. સદ્ગુરુની સંગત કરવામાં એક ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરો. સદ્ગુરુની નિંદા, અપમાન કે હેલના થાય એવી મન-વાણી-કાયાની પ્રવૃત્તિથી દૂર રહેા. સદ્ગુરુનું ગામ, નગર કે ઘરમાં ચાવતાં સામૈયુ' કરો. સદ્ગુરુને સર્વસ્વાર્પ ણુ કરીને સેવા. જ્ઞાની સદ્ગુરુમાં અને મારામાં અભેદપણું જાણેા. સ ્ ગુરુની સેવાભક્તિ તે જ મારી સેવાભક્તિ છે એમ જાણેા. સ ્ ગુરુના અભિપ્રાય અને ઇશારાને જાણી તે પ્રમાણે વર્તો. સદ્
For Private And Personal Use Only