________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૧૭
આગળનાં કની નિર્જરા કરી મેાક્ષનું ગેાત્ર બાંધી શકે છે. બધું કા ઉત્તમ વિચારશક્તિથી જ થઈ શકે છે. અનાદિ કાળથી અંધાયેલાં ગમે તેવાં. કર્માંના ઊંચી ભાવનાથી નાશ કરી શકાય છે.
રાજકોટ
૧૧-૩-૬૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવું બધું દાન સરળ ભાષામાં, ઉત્તમ શૈલીથી અને સાધારણ માસ પણ સમજી શકે તેવી રીતે આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. જેતે દુનિયામાં રખડવું ન હેાય, જન્મમરણના ફેરા બંધ કરવા હાય અને ખરેખરું સુખ અને આનંદ મેળવવા હોય તેમણે અવશ્ય આ ગ્રંથ વાંચવા જોઈ એ, તેમ હું કહું ..
અને તેને છપાવવા
આ અપ્રગટ ને અદ્ભુત ગ્રંથને પ્રગટ કરવા માટે અધ્યાયેાગી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના પટ્ટપ્રભાવક ગચ્છાધિપતિ શિષ્યરત્ન આચાય ભગવંત શ્રીમત્ કીર્તિ સાગરસૂરીશ્વરજીના શિષ્યરત્ન અનુયાગાચા પંન્યાસપ્રવર શ્રી મહેદયસાગરજી ગણિના શિષ્કરના મુનિપ્રવરથી દુલ ભસાગરજી ગણિરાજ વગેરેએ જે મહેનત લીધી તેને માટે જેટલા ધન્યવાદ આપુ તેટલા ઓછા છે, અને તેમણે સમાજ ઉપર જે મહાન ઉપકાર કર્યાં છે તેથી તેમનું નામ અને તેમની ગુરુપ્રીતિ અમર થઈ રહેશે.
વિનીત મણિલાલ હાકેમચંદ્ર ઉદાણી એમ. એ., એલએલ. બી. એડવે કેટ
For Private And Personal Use Only