________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૦
અધ્યાત્મ મહાવીર
વગેરેની સ્તુતિ, પ્રભુના પ્રમેાધ વગેરે વૃત્તાંત તમને જણાવ્યાં. વાસિષ્ઠ ! તમે પરબ્રહ્મમહાવીરના નામના ઉચ્ચાર કરે. ૫ બ્રહ્મપ્રભુ એ મારી આંતરદૃષ્ટિ ઉઘાડી છે, તેથી હું સત્યરૂપા શ્રી મહાવીરદેવનુ જેટલું' સ્વરૂપ જાણુ છું તેટલુ ઓનુ કાઈ જાણી શકતું નથી પ્રભુ મહાવીરદેવના નામના પરમાત્રથી અનેક સ'ના નાશ થાય છે. દરિયાના મધ્યમાં, વનમાં, ગુફામાં પ્રભુ મહાવીરદેવનુ સ્મરણુ કરતાં અનેક ગુપ્ત તથા પ્રકટ અણુધારી સદ્ગાય મળે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર પડ્યું પરગ્રા મહાવીર વિના એક ક્ષમાત્ર જીવવાને સમય નથી.
મુક્ત થયા
૨ વર્ણનો સાથે રામે યુદ્ધ કર્યુ ત્યારે પ્રભુ મહાવીરની સત્તાનુ ધ્યાન ધરી રામે રાવણના શરીરનો નાશ કર્યાં હતા. નવ નારદે એ પરબ્રહ્મ અહ વીરની સત્તાનું ગાન કર્યું હતું અને તેથી તે હતા. અગિયાર રુદ્રોએ મહાવીરસત્તાનુ ધ્યાન ધરી શક્તિઓને મેળવી હતી. ખાર ચક્રવર્તી એ એ, નવ વાયુદેવેએ અને નવ મળદેવાએ પરબ્રહ્ન મહાવીરની સત્તાનું ધ્યાન ધરી આત્મબળ મેળવ્યું હતુ. દ્રૌપદીએ ધૃતરાષ્ટ્રની સભામાં પરબ્રહ્મ મહાવીરસત્તાનું સ્મરણ કરી, મદદ મેળવી પતિવ્રતાષનુ રક્ષણુ કર્યુ હતુ. શ્રીકૃષ્ણે પરબ્રહ્ન મહાવીરસત્તાનું મરણુ કરી જરાસધન હુરા હતા અને કૌરવાના પરાજય કરવામાં અર્જુનના સારધિ બન્યા હતા. વસિષ્ઠ ઋષિએ પ્રભુ મહાવીરદેવ પરપ્રાને બ્રહ્મસત્તાએ વધુ બ્યા હતા અને ચાવીસમા મહાતીથ ક્રુર શ્રી મહાવીરદેવ થશે એમ વલીએના મુખથી વણીને શ્રી રામચંદ્રને મહાવીરનું ધ્યાન ધરવા ઉપદેશ આપ્યા હતા.
હું વાસિષ્ઠ ઋષિ ! તમારા પૂર્વજ વસિષ્ઠ ઋષિએએ અનાદિકાલથી વિદ્યમાન જૈનધર્મને સ્ત્રાધિકારે સચે હતા અને તમે પણ પ્રભુ મહાવીરદેવના ભકત ઋષ છે. શ્રી બ્રહ્મા શ્રી ઋષભદેવના વશનો જે જે પરપરાએ. આત્માના દ્રષ્ટા દેવાથી ઋષિ
આદિનાય, મહાચેાગી થયા તે સર્વે કહેવાયા એ તમે સારી
For Private And Personal Use Only