________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ નાનક
જન્મ
અધ્યાત્મ મહાવીર વરૂપ પરંપૂર્ણ અવલેકી શકે છે. આપના સમાગમથી સંશયામાઓના સંશને નાશ થાય છે. આજે લાખો ભક્તોને અનેક પર્યાયાવસ્થાએ દર્શન કરાવ્યાં છે. સર્વાવસ્થામાં એક ચૈતન્યસત્તાસાગરૂપ આપ વ્યાપક છે. ચૈતન્યસત્તાસાગરના મહાગ્યક્તિતરંગપ આપને સાકારાવતાર છે અને અનંત પરબ્રહ્મ તિરૂપ આપ નિરાકારરૂપે અનંત છે આપના પર અસત્તાસાગરમાં માપ આપના ગુણપર્યાયવંત સાકાર અસ ખ્યાવતાર દે સંબંધ થયા, તેથી આપ પિતે ઈશ્વરદેવના અનંત લઘુ-મહત્તમ અવતારરૂપ છે અને હાલ પર્વ અવતારમાં શ્રેષ્ઠ ઈરાનના રૂપ છે. આપની પુણ્યરૂપ ઔદથિક લીલામાં આપ નિલેપ છે. આ૫ પ્રારબ્બકમના નિર્લેપપણે ભક્તા છે.
પુદ્ગલાદિ દ્રવ્યનો પર્યા, અનેક પરમાણુ પુદ્ગલ પર્યાયે પંચકૂતરૂપ પુદ્ગલ, આકાશતર, દ્રવ્યકર્મ અને ભાવકર્મ, રાગ હૈષની પરિણતિ, મન તેમ જ શુભાશુભ બુદ્ધિ ઈત્યાદિ સર્વે—જે માત્માએથી વસ્તુતઃ ભિન્ન છે તે સર્વે—પ્રકૃતિ અથર્ માયા, પરિ, ભાષાએ, કહેવાય છે. તે માયા સર્વ જીને અનેક પ્રકારના અવતાર લેવાનું સ્થાન અર્થાત્ મહાનિ છે એમ આ પ્રકાર્યું છે. તે યાયા–પ્રકૃતિના સર્વ ખેલ આપ ખેલે છે અને છતાં તેથી ન્યાસ છે. આપ તે માયા-પ્રકૃતિને સાધનરૂપે વિવેક્શી વાપરવાનું સર્વ
ને પ્રતિબંધ છે. આપની પાસે વિશ્વપ્રકૃતિ એક દાસીની પેઠે વને છે. વિશ્વની માયા-પ્રકૃતિના જે ગુલામ બને છે અને તેની કિશોધમાં જે ઉધમ કરે છે તેને માયા પિતાના ખેલમાં ખેંચી લે છે અને તેને વિશ્વમાં ભમાવે છે. પાયામાં અપેક્ષાએ સર્વ જડ પદાર્થોને સમાવેશ થાય છે. તેમાં આસક્તિ એ જ વસ્તુતઃ ઉષાદાન માથા છે, બાધ જડ પદાર્થો માયારૂપ નથી. તે તે માયાના નિખિત હોવાથી ઉપચાર માયારૂપ કહેવાય છે, એ આ
For Private And Personal Use Only