________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમતી યશોદા મહાદેવીએ પ્રભુને કરેલું ઉધન ૪૦૧ પામી શકતા નથી. જે બાહ્ય સુખ-દુઃખ ભેરવવા છતાં સિંહની પેઠે એક પરાક્રમો અને નિર્દોષ બાળકની પઠે આત્માનંદી પણે વતો છે તે આત્મમહારગર પ્રભુને ભક્ત શિષ્ય છે.
આપનું ર મ જ રા શક્તિઓને પ્રગટાવવા માટે સંકેત રૂપ છે. આપનું જન્મસ્થાન ક્ષત્રિયકુંડ નગર એ જ આત્મિક શક્તિ એના કુડરૂમ છે. તેમાં જન્મ લેવાથી ક્ષાત્ર શક્તિઓને સમહ મટે છે. રક્ષા પ્રાર્થના કરવા કરતાં અન્યોની રક્ષા કરવી એમ જ વીરનું વીરત્વ છે. આમ મહાવીરમાં જે ઈચ્છવામાં આવે તે સર્વ છે. જેવી જેની ભાવના અને પુરુષાર્થ હોય છે તેવા રૂપે આપ મહાવીર પ્રભુ તેને મળે છો. આપ સર્વને એક સ્વતંત્રતાના માર્ગમાં લઈ જાઓ છો, કાયર, અવિશ્વાસી, પ્રેમશૂન્ય છે કે આપના માર્ગમાં વિચરવા શક્તિમંત થતા નથી. સ્ત્રી-પુરુષમાં ઉચાતાનીચના ભેદ વિના એકતાના પ્રબોધક આપ છો. શક્તિ, દયાદિ ગુણહીન જે જૂના વિચારે છે અને પ્રાચીન શાસ્ત્રો, કે જેઓની લાષા વર્તમાનમાં ઘણે ભાગે અપરિચિત છે અને અનેક અસત્ય મિશ્રણથી જે મિશ્રિત થયેલ છે અને જે શાસ્ત્રોમાં મોટા ભાગે સત્ય હંકાઈ ગયું છે, તેમની ઉપેક્ષા કરી આપ આપની સર્વજ્ઞતાના પ્રતાપ નવીન ધર્મશાસ્ત્ર, વેદસૃષ્ટિ ઉત્પન્ન કરે છે અને કરશે. સર્વ લેકની સ્વતંત્રતા અને સમાનતા પ્રગટાવવાના ઉપાયો આપ બતાવે છે અને બતાવશે. આપ જીવનસૂત્રને પ્રગટ કરે છે અને કરશે. આમામાંથી જે કાળે જે યોગ્ય વિચાર કે કર્મ પ્રવૃત્તિ પ્રગટાવવાની હોય છે તે આપ પ્રગટાવે છે અને પ્રગટાવશે. એ પ્રમાણે સર્વાતમાઓને મહાવીર પ્રભુપણું અંતરમાં પ્રગટાવે છે અને ભવિષ્યમાં પ્રગટાવશે, કે જેથી સર્વાત્મમહાવીરે પિતાની
બે ધર્મ-કર્મ, સત્ય-અસત્યાદિને વિવેક કરી, વતી, સ્વાશ્રયપણે મહાવીરે થાય છે અને થશે. તેઓ આત્મામાં જ્ઞાન-ધ્યાનને મહાવીર પણું વી મુક્તતા અનુભવે છે અને અનુભવશે. આnt
For Private And Personal Use Only