________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
અધ્યાત્મ મહાવીર
છે. શરીરમાં જેટલેા પચે તેટલા આહાર ગ્રહણ કરવા. ત્રણ ભાગનું ભાજન એક ભાગનું પાણી અને ઉદરમાં એક ભાગ ખાલી રહે તેવી રીતે ભેાજન કરવું. પ્રસન્ન મન રાખીને લેાજન કરવુ ઘરની આવક પ્રમાણે વ્યય કરવે. જમતી વખતે ગુસ્સે કરવાથી આહારની સાત ઘાતે પ્રગટે છે. તેમાં ક્રોધની વાની પુષ્ટિ થાય છે. માતાએ બાળકને ધવરાવતી વખતે પ્રસન્ન મન, પૂર્ણ પ્રેમ અને સારી ભાવના રાખવી અને ગમે તેવા પ્રસંગે આવે તે પણ ક્રોધ ન કરવેા.
જ્ઞાતિજમણુ આદિ જમણુપ્રસંગે આનંદથી ભાજન કરવું. અકરાંતિયાવેડા કરી ખાવું નહીં. ખાતી વખતે આનંદ પ્રગટે, મિજાજ ખુશ રહે એવી રીતે વવું. ખાતી વખતે શેાકના વિચાર કરવા નહી', કરાવવા નહી અને શાક કે ક્લેશ થાય એવું અનુમેદન કરવું નહીં. એકી વખતે ખાવાથી રાગાદિક થાય એમ લાગે તે જેમ પચે તેમ એકથી વધારે વખત ખાવું. સેાજનની મધ્યમાં જળ પીવું. જમીને બેત્રણ કલાક પશ્ચાત્ જળપાન કરવું અગર ખાતી વખતે તૃષા લાગે તે પાણી પીવું; નહી. તે જ્યારે તૃષા લાગે ત્યારે ભોજન પછી પાણી પીવું. તુષા વખતે તૃષા મટે એટલું પાણી પીવુ. મેદ, ક્ષય વગેરે રોગા ન પ્રગટે એવી રીતે શરીરની સભાળ લેવી.
વૈદકશાસ્રને બાળકોએ અને ખાલિકાઓએ અભ્યાસ કરવા. શરીરની પુષ્ટિ સચવાય એ પ્રમાણે ઔષધ અને વાયુનું સેવન કરવુ'. જમ્યા બાદ તરત શરીરમાં રાગે પ્રકટે એવી અતિ મહેનતવાળું કામ, ખાસ પ્રસંગ વિના, કવું નહી. મિષ્ટ પદાર્થાંનુ અત્યંત વારંવાર ભાજન ન કરવું, પણુ વખતસર ભોજન કરવાની ટેવ પાડવી. અજીણુ પ્રસંગે ભેાજનને ત્યાગ કરવા. શત્રુએના હાથે ભેાજન લેવાના પ્રસ`ગ આવે તે બહુ સાવચેતી સખવી. ભોજનના સમયે અતિથિ આવી ચઢે તા તેના વિનયપૂર્વક આ
For Private And Personal Use Only