________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
6
લગ્નસ સ્કાર
૧
રજોગુણી, તમેગુણી અને સત્ત્વગુણી આહારની અસર શરીર પર થાય છે. શરીરની અસર મન પર થાય છે અને મનની અસર આત્મા પર થાય છે. તમેગુણી, રજોગુણી અને સત્ત્વગુણી વિચારે પ્રગટ કરવામાં આહારની સચેાટ અસર થાય છે. શરીરને મનની સાથે નિકટનો સંબંધ છે અને મનનો શરીરની સાથેનો અત્યંત નિકટ સબધ છે. શરીર અને મનની પરસ્પર નિકટતા હેાવાથી પરસ્પર અસર પણ તેવા પ્રકારની બની રહે છે. મનના આત્માની સાથેના અને કની સાથેના અત્યંત નિકટના સબધ છે. તેથી પરસ્પર એકબીજા ઉપર એકખીજાની અસર થાય છે. શરીરના આરેાગ્યની અને અનારેાગ્યની અસર મન પર થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ શરીર પર ખાદ્ઘ ભૂતાની અસર થાય છે અને ભૂતા પર મન, વાણી, કાયાની તેમ જ શુભાશુભ વિચાર-પ્રવૃત્તિની અસર થાય છે. શુભાશુભ વિચારાની અસર અન્ય જીવેા પર થાય છે; એટલુ જ નહી, પર`તુ તેઓની જડ પદાર્થો પર પણ અસર થાય છે. જ્યાં મનુષ્ય રહે છે, તેની આજુબાજુ તે પેાતાના શુભાશુભ વિચારાનું વાતાવરણ ફેલાવી દે છે. તેથી ત્યાં રહેનાર જીવેાને તેવી શુભાશુભ અસર મોટા ભાગે થાય છે. આ પ્રમાણે સ્થિતિ અવઆધીને વધૂ અને વરે માતાપિતા અનતાં પૂર્વે પેાતાના આચારા અને વિચારાને તેમ જ પેાતાના આત્માને પવિત્ર કરવા જોઈ એ, કે જેથી દેશ, રાજ્ય, સંઘ, સમાજ અને ધર્મની ચડતીમાં નિમિત્તકારણુ ખની શકાય. ગુણ અને કર્મોના સામ્યથી વધૂ અને વર અનેલા આત્માએ સમાજને ધર્મને લાભ આપી શકે છે, પરંતુ તેથી વિપરીતપણે વતા આત્માએ વધૂ અને વર તરીકે બનીને સ્વને, સમાજને, દેશને, કૈામને અત્ય' નુકસાન કરી શકે છે. માટે લગ્ન ઉપર સંસારને આધાર અવમેાધીને, ચેગ્ય લગ્ન કરવા માટે અત્યંત કાળજી રાખવી જોઈએ. લગ્નથી સસાર અને છે. જેવાં લગ્નો તેવી નવી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. માટે, જયેષ્ઠ ખંધા નંદિવર્ધન ! લગ્નના સુધારા પર સૃષ્ટિનો સુધારા સમજવા જોઈ એ.’
For Private And Personal Use Only