________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નસંસ્કાર
૨૭
શોધનારા જડવાદીએ વિશ્વશાળામાં પ્રભુના અર્થાત્ મારા સત્ય સ્વરૂપને અવલેાકી શકતાં નથી. જડમાં સુખ નથી, પણ આત્મામાં સુખ છે.એનો અનુભવ મારા ભક્તોને છેવટે લનથી થાય છે અને તેથી તેએ લગ્નનું સ્વરૂપ જાણનારા આત્મારૂપ વીર પ્રભુની તરફ વળે છે અને જેમાં શુદ્ધ પ્રેમ, જ્ઞાન, આનંદ, વીય આદિ અનંત ગુણે છે તેને પતિ તરીકે સ્વીકારે છે અને વૃત્તિને સ્ત્રી તરીકે સ્વીકારે છે
‘સમ્યકત્વધારી અંતરાત્મા અન્યા માદ પરબ્રહ્મ વીરરૂપ. મને પામવા તેએ મનોવૃત્તિઓનો હેમ કરે છે. જે સ્ત્રીપુરુષા મારી સાથે ખરી લગની લગાડે છે તે પરબ્રહ્મ એવા મને પામીને અનંતાનન્દરૂપ મુક્તિમાં લીન બને છે. લગ્ન કરનારાં સ્ત્રીઓ અને પુરુષાના આત્માઓનું વીરપણું ખરેખર મારા યાને પ્રગટ થાય છે. સ લેાકેાના જ્ઞાનમાં અને ધ્યાનમાં જ્ઞેય—ધ્યેયરૂપે ભાસતા હું વીર ખરેખર સર્વ લેકેને મારી તરફ આક અને સ લેાકેાની જ્ઞાનાદિ શક્તિઓને પ્રકાશું છું. ખાદ્ય અને આંતર પ્રેમલગ્નમાં દંપતીના આત્માઓમાં જ્ઞેય અને ધ્યેયરૂપે પરિણામ પામનાર હું તેઓને વીરરૂપ કરુ છુ અને તેએ આત્માની શુદ્ધતામાં બાહ્ય દેહાર્દિ લગ્નોનો હેામ કરે છે.
આત્મલગ્નના યજ્ઞમાં સવ જાતીય લગ્નોનો ામ થાય છે—એવુ' જાણનારા લગ્નયજ્ઞનું' રહસ્ય અવષેાધી શકે છે. અહિ-રાત્માએ દેહુલગ્ન દ્વારા ઠાકરશખાતાં ખાતાં સ્નેહલગ્નના અધિકારી બની અંતરાત્મલગ્નને પ્રાપ્ત કરી શકે છે. અંતરાત્માએ અતરાત્મલગ્નના અધિકારી બનીને પરમાત્મલગ્નમાં મારી સાથે. એકચ અનુભવી, નિરાકાર બ્રહ્મરૂપ મારા સ્વરૂપમાં ભળી જાય છે અને તેઓ નિવિ કલ્પક પરબ્રહ્મસ્વરૂપને અનુભવ કરવાને શક્તિમાન થાય છે.
સ્વર્ગીય લગ્ન પ્રેમરૂપ છે. દેહલગ્નમાં જોડાનાર શુદ્ધ. મનવાળા આત્માએ અધિકારે લગ્નનું રહસ્ય સમજી દેહાધ્યાસને
For Private And Personal Use Only