SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવલિ સુબોધ-વ. (૪૫) વાટે વિશ્વાસની સાથે,–જાવું કરી પરીક્ષા સાર; વાટવિષે અતિ સાવધ રહેવું, જીવથી મરે જીવ અપાર છે ૨૬ વ્યાધિ વ્યાજ બે વધતાં જાતાં, વાઘ વ્યાધ સરખાં દુઃખકાર; વધતું વારે !! વ્યાધિ વ્યાજને, વેરને વારે !! ધારી પ્યાર. ૨૭ વાડામાંહી બકરાં આદિ,–રહેતાં સમજે !! નરને નાર! !; વાડે વળે નહીં મસ્ત મુનિને, મત પન્થના વાડા ધાર!!. ૨૮ વાઘને વાડે થતો ન ક્યારે, મતમતાંતર વાડા જાણ! . વ્યવહારે વાડાઓ વળતા, નિશ્ચયથી નહિ વાડા માન! ! ! ૨૯ વૈકુંઠ છે નિજ આતમમાંહી, જ્ઞાનાનન્દ પ્રગટતા બેશ; વૈકુંઠનું સુખ આતમમાં છે, જ્યાં નહીં દુઃખને ભીતિ કલેશ. છે ૩ છે વેઠ તે નિજ આતમ શુદ્ધિ, મહાદિ દેને નાશ ' વિવેકથી સત્કર્મો કરવાં, પ્રગટે આતમ સુખ પ્રકાશ. છે ૩૧ વૈરી વિરોધી લેક થાવે,-હારી તેમાં તારે દેષ; વગર વિચારે કાયા વાણીથી,-બેલ!!ના મનમાં રાખ !! નરેષ. ૩રા વેરી વા હાલો કરે તે–આતમ !! હારા હાથમાં જાણ!! ; વિવેક વિનયને હાલથી વર્તે છે, વૈર થિરાધીની છે હાણ. ૩૩ ૫ વ્યાપક શ્રદ્ધા પ્રીતિ ભક્તિ ગે આતમ વ્યાપક થાય; વ્યાપક ભક્તિમાં પ્રભુ પ્રગટે, આતમ પરંમતમયેદ પાય. ૩૪ વિષ્ણુ શુદ્ધાતમ પ્રભુ અહંન, કેવલજ્ઞાને વ્યાપક સર્વ વૈરે મેહ દેને હણ્યા તે,-માર્યો રાક્ષસ કામને ગર્વ છે ૩૫ વિશ્વરૂપ વૈરાટ પ્રભુ તે, સર્વવિશ્વજીને સંઘ; વિશ્વરૂપ પ્રભુ સાપેક્ષાએ, વિશ્વરૂપ પ્રભુનું હું અંગ. | ૩૬ છે વિશ્વરૂપ પ્રભુ આતમ હું છું, સંગ્રહ નય સાપેક્ષે સત્ય; વિશ્વમાં હુંને મુજમાં વિશ્વ છે, વિધાર્થે મુજ જીવન કૃત્ય. ૩૭ વિશ્વ જેને સંઘ તે વિષ્ણુ, માની સેવે વિષ્ણુ જેહ; વિષ્ણુ સ્વરૂપે આતમ પોતે, કેવલજ્ઞાને પ્રગટે તેહ. વિગણ તે હું આતમ અરિહંત, ઘટઘટ આતમ વિઘણુ સત્ય; વૈરાગે ત્યારે ભક્તિ, અહંન વિષ્ણુ પૂજા કૃત્ય. ૩૯ For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy