________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબોધ-4.
(રલ્પ) ધમી તે જે મૃત્યુ થાય પણ તજે ન ધર્મને ધીર મહાન ધમી તે જે સંકટ સમયે, ધર્મ તજે નહિં ગુણની ખાણ. ૧૮૮ ધમી ઘરબારી ને ત્યાગી, ગુણવતાં જે નર ને નાર; ધર્મ માર્ગમાં ચાલે તૈના,–ઉપર કરતાં શુભ ઉપકાર. તે ૧૮૯ ધમી તે જે દેવ ગુરૂને, ધર્મની સાધના કરતે ભવ્ય છે; ધમી તે જે આત્મપ્રભુને –પ્રગટાવવાનું કરતે કૃત્ય. ૧૦ ધીર તે કેથી ડરે ન ક્યારે, સૈના રક્ષણમાં તૈયાર ધીર તે ધર્માર્થ જગ જીવે, પોપકારે જે તૈયાર. ૧૯૧ . ધમી થા!! પણ ધમધતા, ત્યાગીને કરવાં શુભ કર્મ, ધર્માધક તે સત્ય લહે નહિં, ધર્મના નામે ધરતે ભર્ય. ૧૨ ધર્માધક થાવું નહિં સારું, ધર્માધકથી પાપ થાય; ધર્મા ધકથી હિંસા થાતી, અધમી યુદ્ધો બહુ સેવાય. મે ૧૯૩ છે ધર્માધકમાં ન્યાય ન નીતિ, ધર્માધકમાં છે શયતાન, ધર્માધકમાં સદ્દબુદ્ધિ નહિં, સમજે નહિં તે સાચું જ્ઞાન. ૧૯૪ ધમધક છે ધર્મ જનુની,-કરતો દયા ને બુદ્ધિ નાશ; ધર્માધકમાં સત્યપણું નહિં, અજ્ઞાની જે ધર્મને દાસ. ૧લ્પ છે ધર્માધકમાં ધર્મ ઘહેલછા, વિધમીઓને કરતે ઘાત; ધર્મમાં અંધે મેહે બનતે, સમજે નહિં તે પ્રભુ સાક્ષાત. ૧૯૬ ધમધમાં પક્ષપાત છે, ધર્મજનુનથી કરતે પાપ ધર્મની જાણે નહિં ઉદારતા, અને દેતે સંતાપ. મે ૧૭૫ ધૂળ સમું તેનું જીવન છે, પાપકર્મથી જીવે જેહ, ધુળ સમું જગ તેનું તન છે, વ્યભિચારથી ધારે દેહ. મે ૧૯૮૫ ધળ સમું તેનું જીવતર છે, રાત દિવસ કાંઈ કરે ન ધર્મ, ધૂળ થકી પણ હલકે તે છે, પાપ માર્ગનાં કરતા કર્મ. મે ૧૯ ધળ થકી પણ હલકો તે છે, હિંસક જૂઠે ચાર તે જાણ! ! ધૂળ સમો થઈ ધર્મને હારે, પાપાથે જે ધારે પ્રાણુ છે ૨૦૦ મા ધેનુઓનું રક્ષણ કરવું, ધેનુએ ધન સાચું જાણ!!; ધેનુએ પશુ રક્ષણ માટે, કરશે લોકો સે કુબને. ર૦૧
For Private And Personal Use Only