________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવલિ સુબોધ-ત. તમા વિનાનું કેઈ ન જગમાં, તમાથી જીવાતું જગ જાણlly તમાઓ સારી ધમળે તે,-પરોપકારી મનમાં આણ!!. એ હદ છે તમાં દેહ મન આત્મપ્રભુની, દેહારિક જીવનની ધાર છે; તમા ધરીને આગળ જાતાં, તમા ટળે જીવ મુકત થનાર. . ૭. તમામ વિદ્યા ને કલાને જાણે છે, તપાસે અંતરમાં છે મહાન, તમારો માર !!ન ગુસ્સો લાવી, તર્કટ નહીં ત્યાં સાચું જ્ઞાન. ૯૮ તર્ક બુદ્ધિથી સત્ય તપાસે છે, તર્લ્ડ થી અવળી બુદ્ધિ ન ધાર , તર્કને દુરૂપયોગ ન કરે, શુષ્ક તકને કરા! પરિહાર ૯ તરકટી થઈને તરકટ કર !! નહીં, તરકટ કરતાં લાગે પાપ; તરકટ પડ્યો રચનારા, પરભવમાં પામે સંતાપ. ૧૦૦ મા તૃણ મણિમાં સમભાવી જેઓ, સમાન જેને રત્નને ધૂળ; તૃષણ નહીં જડની જેઓને, એવા સંતનું નહીં મૂલ. ૫ ૧૦૧ છે તરછોડી દે!! દુષ્ટ વિચારે, બરાઓની સેબત તેમ; તરછોડી દે!! જેથી હાનિ-દુખ પડે તેને સ્વયમેવ. જે ૧૦૨ તરતે થાઈશ શુદ્ધ વિચારે, સન્માર્ગે મન ધર !! વિશ્વાસ, તરવું વા મરવું નિજ થી છે, સમજીતરવાધર !! ઉલ્લાસ. ૧૦૩ તરફડતે થા!! પ્રભુને માટે, સઘળાં પાપ દૂર નિવાર! ; તરફડ એવી પ્રભુની પ્રગટે,–તો પ્રભુ મળશે નિશ્ચય ધારા.૧૦ તરફડીઆં ક્યાં જડ સુખ આશા-ધારીને મારે છે ભવ્ય !!! તરફડ!! તાલાવેલી લગાવી, કર !! પ્રભુ પ્રાપ્તિનું કર્તવ્ય. ૧૦૫ તરફદારી પક્ષપાતથી જૂઠી કર !! નહીં સત્ય વિચાર; તરફદારી સાચી કરવી, સારામાં તરફેણુને ધાર!!. ૧૦૬ તરબોળ થઈજા !! પ્રભુભક્તિમાં, રહે ન જેથી જગનું ભાન તરલપાડ્યું છડીને આતમ છે, કર !! પ્રભુભક્તિરસનું પાન. ૧૦ણા તરવારે છે રાજય જગતમાં બાધા રાજ્યમાં શસ્ત્રો હોય; તરવારે છે સારું છે, પુણય પાપ એ સાથે જોય. ૧૦૮ તરસને ટાળે !! સારી સઘળી, પાપી તરસને પ્રગટી વાર તસ શુભાશુભ જાણી જ્ઞાને, તરસ છીપાવો!! થઈ હુંશિયાર.૧૦લ્લા
For Private And Personal Use Only