________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુખાધ–૨.
૫ ૨૭૫
૫ ૨૮૫
|| ૩૨ ॥
ટાપટીપ ઉપરથી કીધી, પણુમાંહી જો વર્તે પેાલ; ટાપટીપ એવી છે જૂતી, જેવુ... પેલુ જગમાં ઢોલ. ટાયલુ' જે લખવુ ને વદવુ, ટાયલુ કર !! નહીં સત્યને ધાર !!; ટહુકા કરજે સારા માટે, પરગજીના શિરપુર છે ટાલ. ટાળા મળતા આવે કર્યું, ભાવીભાવથી જાણા !! ચિત્ત; ટાળા 11 દુ ણુને ભૂલાને, કરવુ મનડું ગુણે પવિત્ર. ટાંપુ ખાવું અન્યજનાના,-હિતનેખાતર તેડુ છે એશ; ટાંપુટૈયું કર્યુ જે ભાવે, ફળ આપે છે ટાળી લેશ ટિપ્પણ કરીને નાંધી રાખેા !!, સારા માટે કરીને યાદ; ટિખળ ટાળેા !! જૂમાં સઘળાં, ટીંખળના છે થ્રો સ્વાદ. ।। ૩૧ ।। ટીંખળી થાવુ કદિ ન સારૂ, ટિંખળીની કિંમત છે ધૂળ; ટીકાસારી ખેાટી જગમાં, સારી ટીકાથી નહી ફૂલ! ૩ !!. ટીકા સત્યને હિતકર કરવી, દેશ કેામ હિતકારી જેઠુ; ટીકા સદ્મન્થા પર કરવી, જીવ અને જેથી ગુણગેહ. ટીકા કેાની જૂડી દુ:ખકર,-કરવી તેના કરજે ત્યાગ !!; ટીકા સજીવેાની ઉન્નતિ,માટે કરવી ધરી શુભ રાગ. ટીકા મૈત્રી પ્રમાદ ભાવે, કર !! તું સત્યની દૃષ્ટિ ધાર !!; ટીકા સાપેક્ષાએ સારી, ખાટી ચિત્ત વિષે વિચાર !!. ટીકાકર પેાતાની પહેલી,વિચાર !! કાર્યપર સુખકાર; ટીકા અભિપ્રાયા જે શુભાશુભ,—તેમાં સમ રહી કાય ને ધાર !!. ॥૩૬॥ ટીકાકાર તું ખનવા પૂર્વે, સર્વપ્રકારનુ લેજે જ્ઞાન; ટીકાકાર થવું છે દુર્લભ, અભિપ્રાયે મુઝે નાદાન, ટીટિયારા કરવા નહીં સારા, ટીપણી કરવી સારી સભ્ય !!; ટીપ તું કરજે સત્યને હિતકર, ટીપનાં છે પરમાર્થે કવ્ય, ૫ ૩૮ ૫ ટીલું મંગલકારક કરવું, ટીલુ ધમ નું ચિન્હ વિચાર !;
૫ ૩૪૫
॥ ૩૫ ॥
ા ૩૭ ૫
ટીલાં ટપકાં બાહ્ય નિશાની, સદ્ગુણને અ’તમાં ધાર !!. ॥ ૩૯ ૫ ટુંપા દે !! નહીં અન્યને સ્વાર્થ, ટુ ંપો દે !! ને લે !! નહીં પ્રાણ; કુંપા ખા !! નહીં મળે કયારે, ખાટી રીતે કાઢ !! ન જાન, ૫૪માં
For Private And Personal Use Only
( ૨૧ )
૫૨૯૫
॥ ૩ ॥
॥ ૩૩૫