SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) કક્કાવલિ સુબેધ-એ. નષિ તું આતમ! સત્તાએ પ્રભુ, અનંત ગુણને તું વિશ્રામ. ઋષિપણું સમ્યફ ચારિત્ર, પ્રગટાવે પૂર્ણાનંદરામ. એકસો ચાલીશ ઉપર મોટા,–નાના ગ્રન્થ રચા હિતકાર; એક ગ્રન્થ પણ શ્રદ્ધા પ્રેમ, વાંચે તે પામે ભવપાર. ૯૫દા એકડા સાથે એક આવે, બે એકડે હવે અગ્યાર; એકડા પેટે મળતાં સપ, અનંત શક્તિ પ્રગટે સાર. એક ત્યાં ટેકે છે પ્રભુને, આતમ ઈશ્વર એકડે એક, આતમ માયા બને છેડે, બગડે, એ એ, ગ્રહો વિવેક. ૫૮ એકલે આતમ આ અંતે, એકલે પરભવમાંહી તે જાય; એક હું આતમ જ્ઞાનાનન્દી, બીજું કઈ ન મારૂં થાય. ૫લા એક છે સાચે આત્મપ્રભુ જગ, ગુણપર્યાયે આત્મ અનેક; એવું સમજી આતમ ધ્યા, પરમાતમની ધારી ટેક. ૯૬૦ એશિયા ખંડમાં આત્મજ્ઞાનને, આળસ ઈર્ષ્યા એશઆરામ; અતિથિસેવા, ભક્તિ, સદ્દગુણ, આર્યપણાને સદ્દગુણ કામ. ૧૯૬૧ એકડા સરખું સમ્યગ્દર્શન, બગડા સરખું આતમ જ્ઞાન; એક શુદ્ધ ચારિત્ર તે તગડે, ત્રણ્ય મળે મુક્તિ નિર્વાણ ૯૬રા એકાતમને જેણે જાણ્ય, તેણે સહુ જાણે સંસાર; એક છે દેહમાં આત્મપ્રભુજી, અનંત સુખ જ્ઞાની નિર્ધાર. ૧૯૬૩ એકાન્ત જંગલ કેતરમાં, આત્મજ્ઞાનથી કીધું ધ્યાન, એક વ૫સ્થિત આતમ ભાવ્યા, સત્તાએ જે છે ભગવાન, પ૯૬ષ્ઠા એકાન્તવાદી દર્શને ધમી, મિથ્યાત્વે અજ્ઞાની ગણાય એકાનેક નાની સઘળી, સાપેક્ષાએ જ્ઞાની થાય. પદપા એકી વખતે સર્વ ન થાતું, હળવે હળવે કાર્યો થાય; એક વખતે સર્વે કરતાં, મૃત્યુ દુઃખકારજ વિશુસાય. છેલ્લા એક હું આતમ ચિદાનંદમય, જડ પુદ્દગલથી ન્યારે નિત્ય; એકત્વભાવના ભાવે આતમ !! તેથી થાશે પૂર્ણ પવિત્ર. ૯૬ળા For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy