________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
નહીં, તા પછી તેઓ પાતે જ્યારે એમ કહે છે કે-દેરાસર તમારા રહેવાથી અમારા વડે થશે, એ વાત કેમ અ’ગીકાર કર' ? એમ વિચારી જવાખ આપ્યા કે—તથા વ તણાય
भोभो पियवए ज़इविजिणालए तहाविसावज्जमिं गाहंवायामित्रांमेयं आयरिज्जा एवं च समयं सारपरं तत्थजहाद्वियं विवरीय सिंकंभमाएणं तेसिं मिच्छदिट्ठीहिं लिंगिणंसाहुवे सधारिणमझे गोयमा आसकलियं तित्थयर नामकम्म गोयमा तेणं कुवलयप्पभणं एगभवावसेसी कउभवीयहिं.
ભાવાથ –ભા ભે! પ્રિય જો કે જીનેશ્વરનાં દેરાસર છે તાપણુ તે મુનિરાજોને બનાવવાં તે સાવદ્ય એટલે આાર ભનું કારણ છે અને તે તમે કરેા છે, તે તે તમારા કાર્યને વચનથી પણ હું આચરૂં નહીં, કારણ કે સાધુને આરંભનાં કાર્ય આચરવાના પ્રભુએ નિષેધ કર્યા છે, તે તમારાં કાય ને વચનથી પણ ભલાં કેમ કહું ? એમ સિદ્ધાંતનું સારભૂત યથાર્થ જેમ છે તેમ અવિપરીતપણે શ કારહિતપણે તે મિથ્યાદષ્ટિ સાધુ વેશ ધરનારાઓની મધ્યે જિનાજ્ઞાપૂર્વક વચન કહેતાં હૈ ગાતમ ! તે કમલપ્રભ આચાયે તીર્થંકર નામ ક ઉપાર્જન કર્યું . એકાવતારી એવું તીર્થંકર નામકર્મ મહા નિડરપણે એલતાં કમલપ્રભાચાર્યે ખાંધ્યુ. જરા પણ તે અસત્તિાના ભ્રષ્ટાચારને વખાણ્યા નહીં, અને વચનથી તમે સાધુ થઇને દેરાસર કરાવે છે તે સારૂં કરેા છે એમ કહ્યું નહીં. પણ તમે ખેાટુ કરા છે. તમારે સાધુના વેષ ધારણ કરીને દેરાસર બનાવવાનુ કામ કરવુ ચેગ્ય નથી. તથા તમે! શ્રાવકની પેઠે ધ્રુપદીપથી પૂજા કરે છે તે તમારા સાધુના આચારથી વિરૂદ્ધ છે એમ સ્પષ્ટ જણાવી દીધુ. શ્રી મહાનિશીથમાં જણાવ્યું છે કે—શ્રાવક, ધૂપ દીપ વિગેરેથી દ્રવ્ય પૂજા કરે અને સાધુ ભાવ ધૃજા કરે તેના મહાનિશીથ સૂત્રમાં દખલે
गाहा महानिसी सूत्र
भावेण होइ पढमा, दव्वेण होइ जिणपूया;
पढमा जई दुनिवि, गिहीण पढमिचियपसथ्या. ॥ १ ॥
For Private And Personal Use Only