________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ अर्ह - नमः
जैनसूत्रमां मूर्त्तिपूजा.
જોજ.
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषुः युक्तिमद् वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ।
મને વીર પ્રભુ ઉપર પક્ષપાત નથી તેમકપિલશાસ્ત્ર-અન્ય બૌદ્ધ શાસ્ત્ર વિગેરે ઉપર દ્વેષ નથી. કિ તુ મારે તેા જેવુ વચન યુક્તિવાળું સત્તત્વ દર્શાવે છે, તે મારે અંગીકાર છે. શ્રી રમત મૂત્તિ.
હવે મૂળ ઉદ્દેશ મથાળાથી વાંચતાં માલુમ પડશે કેજૈન સૂત્રમાં મૂર્તિજૂના એટલે જૈન સૂત્રામાં શ્રી તીર્થ'કર ભગવંતાની પ્રતિમાનું પૂજન સ્તવન કહ્યુ છે કે કેમ ?તે અત્રે દર્શાવવાનું છે.
·
દુનિયામાં અનેક પ્રકારનાં ધર્મ મતભેદે છે, અને તે પ્રવાહની અપેક્ષાએ અનાત કાળથી ચાલ્યા કરે છે, અને અનેક રૂપાંતરને પામે છે. તે પણ તે સર્વ ના સમાવેશ ત્રણશેાત્રેશઠ પાખંડીઓના મતેામાં થાયછે. જીએ સૂયડાંગ સૂત્ર વિગેરે, હવે ત્યારે તે ત્રણસેા તેશ પા ખડીઓ શાથી કહેવાય છે. તેના ઉત્તરમાં શ્રી વીરપ્રમુ જણાવે છે. કે એકાંતમતથી તે પાખંડપણાને પામે છે. જેમ ક્રિયાવાદી, જ્ઞાનવાદી, વિનયવાદી વિગેરે એકેક પક્ષને માનનારા જાણવા.
બાહ્યદ્રષ્ટિથી જોતાં મૂર્ત્તિપૂજા સબંધી અન્ય એકાંતવાદીઓમાં મતિ મતિના અનુસારે ભેદ ચાલ્યા કરે છે. હિંદુ અને મુસ લમાન એ બેમાં હિંદુએ પેાત પેાતાના દેવની મૂર્ત્તિ કરી પૂજે છે મામે છે. ત્યારે મુસલમાના કહે છે કે—ખુદા નિર્જન નિરાકાર ૐ
૧.
For Private And Personal Use Only