________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને પનિષદૂ
તાનો ત્યાગ કરી નિર્ભય બને. સર્વ પ્રકારના ભયને કચડી નાખે. નિર્ભય વિચારેવડે આત્માને પિ. સર્વધર્મક પ્રવૃત્તિને નિર્ભયતાથી સે. ભય છે તે નરક છે અને નિર્ભયતા છે તે સ્વર્ગ છે. તમારા આત્માને કોઈ નાશ કરે તેમ નથી માટે ધર્મકર્મપ્રવૃત્તિમાં કોઈને જરા માત્ર ભય ગણે નહીં. જેને ભય ગણે છે. તે શરીર, પ્રાણ, ઇન્દ્રિયો તમારાં નથી અને તમે પિતે આત્મા તે નિર્ભય છે. આત્માની અનંતશક્તિ છે. તમારા આત્માને વિશ્વાસ રાખે. સર્વ પ્રકારની ઉન્નતિ કરનારાં કાર્યોને તમારી ફરજ સમજી સે. તેમાં હજારે વિને આવે, હજારે પ્રતિપક્ષીઓ ઉભા થાય તે પણ ડરે નહીં. તમારા શરીરને નાશ થતાં પણ તમે અમર રહેવાના છે એવું મનમાં નિશ્ચય માનીને ધર્મક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાઓ. ધર્મના બળ વડે તમે નિર્ભય બની વિશ્વમાં જેનકેમનું અસ્તિત્વ સંરક્ષો. જૈનધર્મના જીવનથી જીવવાનું છે. જૈનધર્મજીવનથી ભ્રષ્ટ થઈ જીવવા કરતાં મરણને ઈચ્છે. જૈનધર્મની આરાધના કરવામાં શરીરમાં રહેલા આત્માને પ્રથમ દેખે. જેટલા ધર્મો છે તે સર્વેનું કેન્દ્રસ્થાન ખરેખર શરીરમાં રહેલ આત્મા છે. આત્મા એજ જૈન છે, જેણે આત્માને અનેકાન્તપણે ઓળખે છે અને આત્માના કાબુ નીચે મનને રાખ્યું છે તે નિર્ભય જૈન બનીને હજારો લાખે મનુષ્યોને જૈન બનાવી શકે છે. શરીરમાં રહેલો આત્મા અમર–નિભય છે તે માટે તમે આત્માની ઉપાસના કરે અને આત્માની શક્તિ ખીલવીને દુનિયાના મનષ્યને સત્ય નિર્ભય બનો.
पुरुषार्थपरायणाः - જેઓએ આત્માની શક્તિઓને અનુભવ કર્યો છે તેવા જેને પુરૂષાર્થ પરાયણ હોય છે. પુરૂષાર્થ—ઉદ્યમમાં તત્પર એવા જૈને અન્ય લેકની સ્પ
માં ટકી શકે છે. પુરૂષાર્થ ર્યા વિના સ્વર્ગ અને મુક્તિની પ્રાપ્તિ થતી નથી. જેનામાં પુરૂષાર્થ નથી તે દુનિયામાં એક ગરીબ પશુ કરતાં પણ વિશેષ દયાપાત્ર છે. પુરૂષાર્થને ફેરવીને જૈનબંધુઓ તમારી પૂર્વકાલની ઝાહેઝલાલીને પાછી મેળવે. જેઓ ઝમઝામાં, વિષયભેગમાં આસક્ત થયા છે તેઓ આત્મશક્તિ મેળવવા માટે તથા આસુરી શકિતઓ સામે યુદ્ધ કરવા પુરૂષાર્થ ફેરવી શકતા નથી. જે દેશમાં જે કેમ મેલી થાય છે તે પતિત થાય છે એમ અનેક ઈતિહાસથી સિદ્ધ થાય છે માટે કામાશક્તિ વગેરે પશુત્તિઓને ત્યાગ કરીને જૈનમે આત્માને વિશ્વાસ ધારણ કરી
For Private And Personal Use Only