________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈતાપનિષદ્.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" तथाविधद्रव्यक्षेत्रकालभावेन धर्मरक्षकाः "
'
૧૧
જે તથાવિધ દ્રવ્યક્ષેત્રકાલભાવથી ધર્મનું રક્ષણ કરનારા છે તે ના જાણવા. જે જે કાળે જે જે ઉપાયેાવડે જૈનધર્મનું રક્ષણ થાય તે તે ઉપાયાને સેવવા જોઇએ. જે જે દેશમાં જે જે બળ, કળ, યુક્તિ, પ્રયુક્તિ, ઉપદેશ વગેરેથી જૈનધર્મનું રક્ષણ થાય તે તે ક્ષેત્રે તે તે કરવુ જોઇએ. જે જે ભાવવડે અને જે જે મનુષ્યાવડે જૈનધર્મનું રક્ષણ થાય તેમ કરવામાં જૈન ખચ્ચાએ કદિ પાછા ન પડવું જોઇએ. ખરાજેનાના રક્ષણમાં અને તેની વૃદ્ધિમાં જૈનધર્મની રક્ષાને અંતર્ભાવ થાય છે. ધર્મનું રક્ષણુ કરવાથી તે સર્વ વિશ્વ વાતું રક્ષણ કરે છે માટે જૈનધર્મનું અવશ્ય રક્ષણ કરવુ જોઇએ. જૈનધર્મનું રક્ષણ થાય એવાં સર્વ પ્રકારનાં ઐસર્ગિક તથા આપવાદિક બળ સંપ્રાપ્ત કરવાં જોઇએ. જૈનધર્મીના સત્ર પ્રચાર કરવામાં આત્મભાગ આપતાં જે પાછા પડે છે એવા જૈનને નામેાથી લાગે છે. તેના પૂર્વજોને તેનાપર શાપ પડે છે. પૂર્વે મહેશની સાથે જૈનધર્મની રક્ષા કરવામાં શ્રીમલ્લવાદી વગેરે આચાર્યોંએ જે આત્મભાગ આપ્યા હતા તેનું સ્મરણ કરીને વમાન કાલમાં વર્તતા જૈનાએ જૈનધર્મની રક્ષામાં ચાંપતા ઉપાયે! લેવા જોઇએ. જેનામાં જૈનધર્માભિમાન નથી તે જૈન થવાને લાયક નથી. જૈનધમ જો દુનિયામાં જીવતા રહેશે તેા નેાની ચડતી કાયમ રહેવાની. પૂર્ણાંકાલના જૈનાનાં સંતાનામાં જો જૈનધમના અભિમાનને જુસ્સા નરમ પડી જશે, તે તેઓ દુનિયામાં ધૂળથકી પણ હલકા ગણાવાના. જેએ નાસ્તિક બનીને જૈનધર્મના ત્યાગ કરે છે તે દેશ, કામ, નાતિ વગેરેનું પશુ કલ્યાણ કરવા સમર્થ થવાના નથી. ધર્મની શ્રદ્દા વિનાના મનુષ્યામાં આત્મબળ પ્રગટી શકતું નથી. ધવિનાની ખાદ્યાન્નતિ કરવાથી અંતે વિશ્વ મનુષ્યોને ખરી શાન્તિ મળતી નથી. માટે ધર્મ, શ્રદ્ધા, ધર્માભિમાન ધારણ કરનારા જૈનાએ ધર્મની રક્ષા થાય એવાં હાલ તો આપદ્ધર્મને અનુસરી કર્મો કરવાં જોઇએ.
For Private And Personal Use Only
सर्वदेशीय सर्ववर्णेषु जैनधर्मप्रचारकाः
ભારત, એશિયા, યુરેાપ, આફ્રિકા, અમેરિકા, આસ્ટ્રેલિયા વગેરે સ દેશામાં ઉત્પન્ન થયેલા સજાતીયમનુષ્યેામાં સર્વન તીર્થંકરા પ્રતિપાદિત જૈન ધર્મનો ફેલાવો કરનાર ખરા જૈતા હોય છે. • સ દેશના સાતીયસનુ